રાતીદેવરી જીલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસી ઉમેદવારનો ચુંટણી પ્રચાર, ઠેરઠેર આવકાર….
વાંકાનેર તાલુકાની રાતીદેવરી જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ગુલામભાઇ પરાસરા પોતાના મતવિસ્તારમાં ચુંટણી પ્રચાર માટે અલગ-અલગ ગામોમાં જનસંપર્ક કરી રહ્યા છે જેમાં તેમને ઠેર ઠેર મતદારો દ્વારા આવકારવામાં…