વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પરથી એક બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો…
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલા સેન્સો ચોકડી નજીકથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરાફેરી કરવા નિકળેલ એક શખ્સને એક બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. જે બાદ…