વાંકાનેરમાં આપની જન સંવેદના મુલાકાત દરમ્યાન વિરોધ પ્રદર્શન કરતાં બ્રહ્મ સમાજના યુવાનોની ધરપકડ….
આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા બ્રહ્મસમાજ વિશે કરવામાં આવેલ વાણીવિલાસ બાબતે મંગળવારે વાંકાનેર ખાતે આમ આદમી પાર્ટીના જન સંવેદના મુલાકાત કાર્યક્રમ દરમ્યાન બ્રહ્મસમાજના યુવાઓ દ્વારા તેમનો વિરોધ કરવામાં…