ધરતીપુત્રો ખુશખુશાલ : છેલ્લી 24 કલાકમાં વાંકાનેર વિસ્તારમાં દોઢ ઈંચ વરસાદ, મચ્છુ 1 ડેમની સપાટીમાં એક ફુટનો વધારો…
હજુ પણ વાંકાનેરની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમ અડધો ખાલી : છેલ્લી 24 કલાકમાં ડેમની સપાટી એક ફુટનો વધારો થઇ કુલ સપાટી 26.93 ફુટે પહોંચી… લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની…