વાંકાનેર વિસ્તાર માટે ગૌરવરૂપ બાબત : ગુગલ-પે, ફોન-પે, પેટીએમ જેવી ફાયનાન્સીયલ એપને ટક્કર આપશે આપણા વાંકાનેરની બાદીપે એપ્લિકેશન : એક એપ્લીકેશનથી મેળવો ઝડપી અને સુરક્ષિત મોબાઇલ રિચાર્જ, DTH રિચાર્જ, પોસ્ટપેઈડ, ઈલેક્ટ્રીસીટી બિલ સહિતની સુવિધાઓ..: રિચાર્જ સાથે સૌથી વધુ કેસબેક તો ખરૂં જ…

દેશમાં ગુગલ-પે, ફોન-પે, પેટીએમ જેવી નામાંકિત ફાયનાન્સ એપને હવે આપણા વાંકાનેરની બાદીપે એપ્લિકેશન ટક્કર આપવા જઇ રહી છે જે ખરેખર આપણા માટે ગૌરવની વાત છે. સરકારની માન્યતા પ્રાપ્ત બાદીપે મલ્ટી સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા તમામ પ્રકારના ઓનલાઇન રિચાર્જ તથા ફાયનાન્સીયલ સુવિધાઓ માટે ‘ બાદીપે ‘ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે, જેના ઉપયોગ કરનાર તમામ ગ્રાહકોને સૌથી વધુ કેશબેક, ઝડપી સર્વિસ અને સ્થાનિક વિશ્વાસ પાત્ર સુવિધાઓ સાથે ઓનલાઇન મોબાઇલ રિચાર્જ, DTH રિચાર્જ, પોસ્ટપેઈડ બિલ, ઈલેક્ટ્રીસીટી બિલ પેમેન્ટ સહિતની સવલતો આપવામાં આવી રહી છે…

નીચે આપેલ લિંક પરથી બાદીપે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ ફ્રી રજીસ્ટ્રેશન સાથે જ એકદમ સરળ રીતે, સંપુર્ણ સુરક્ષા, સૌથી ઝડપી સર્વિસ અને વિશ્વાસ સાથે કોઈપણ નાગરિક આ એપનો ઉપયોગ કરી શકે છે….

બાદીપે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…👇

http://badipay.in/m.apk

બાદીપે એપમાં રજીસ્ટ્રેશન માટે…

૧). પ્રથમ ઉપરની લિંક પરથી એપ ડાઉનલોડ કરો…
૨). Sing Up કરી તમારી માહિતી એડ કરી રજીસ્ટ્રેશન પુર્ણ કરો…

બાદીપે મલ્ટી સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ કંપની વિશે વધુ માહિતી માટે કંપનીની ઓફિસીયલ વેબસાઇટ પર ક્લિક કરો…

http://badipay.in/

કંપનીની સુવિધાઓ…

• 24 × 7 કસ્ટમર કેર સુવિધા…
• સરકારની માન્યતા પ્રાપ્ત પ્રાઈવેટ લિમિટેડ કંપની…
• તમામ લિગલ ડોક્યુમેન્ટ…
• ફ્રી રજીસ્ટ્રેશન

આપણું વાંકાનેર, આપણી એપ…

 બાદીપે મલ્ટી સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ 

કસ્ટમર કેર નંબર : 8200717122

રજીસ્ટર ઓફિસ : ચિશ્તીયા કોમ્પલેક્ષ, જીનપરા મેઈન રોડ, વાંકાનેર, ગુજરાત.

ઓફિસ વર્ક(કોમ્પ્યુટર) માટે ફુલ ટાઈમ આપી શકે તેવા એક વ્યક્તિ જોઈએ છે…
પગાર : 5000 થી 10000 સુધી..
ઇચ્છુક ઉમેદવારોએ સંપૂર્ણ Bio Data મેઈલ/વોટ્સઅપ કરવો..
Email : badipayservice@gmail.com
WhatsApp : 8200717122

error: Content is protected !!