વાંકાનેરના યુવા એડવોકેટ અને નોટરી, ભાજપના સક્રિય કાર્યકર, સામાજિક અગ્રણી અને વાંકાનેર બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ એવા રાજેશભાઈ (રાજુભાઈ) મઢવીનો આજે જન્મદિવસ છે. રાજુભાઈ સામાજિક અને રાજકીય જીવનમાં સતત એક્ટીવ હોય જેથી તેઓ બહોળું મિત્રમંડળ ધરાવે છે જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 90990 90141 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…

રાજુભાઈ ખુબ જ નાની ઉમરમાં વકિલાતના વ્યવસાય સાથે સંકળાયેલા હોય જેથી સામાજિક અને રાજકીય ક્ષેત્રે મોટી નામના ધરાવે છે. તેઓ વાંકાનેર શહેર ભાજપના પૂર્વ ઉ.પ્ર. તથા લીગલ સેલના કન્વીનર રહી ચુકયા છે. હાલમાં તેઓ વાંકાનેર શહેર ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી કમ લીગલ એડવાઈઝર તરીકે સેવા આપી રહ્યા છે. આ સાથે જ તેઓ રાજગોર યુવા ગ્રુપ, એકતા ગ્રુપ, હિન્દુ મુસ્લિમ એકતા કમિટીમાં રહી લોકસેવા કરી રહ્યા છે.

ચક્રવાત ન્યુઝના ખરા શુભચિંતક અને યુવા એડવોકેટ એવા રાજુભાઈ મઢવીને ચક્રવાત ટીમ તરફથી જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ….💐💐

error: Content is protected !!