વાંકાનેર તાલુકાના કોઠી ગામ ખાતે રહેતા ઉસ્માનભાઇ આહમદભાઇ શેરસીયા(એ.વી સાહેબ-કોઠી વાળાના ભાઇ તથા પશુ ડોકટર મુસ્તાક સાહેબના પિતા)નું ગત તારીખ.૨૮-૦૮-૨૦૨૧ ના રોજ કોઠી ગામના પાટીયા પાસે વાહન અકસ્માત થયેલ છે. જેમાં ઇજાગ્રસ્તને જમણા પગમાં ફ્રેકચર જેવી ગાંભીર ઇજાઓ થયેલ હોય અને દર્દી હાલ રાજકોટની Sterling Hospital ખાતે સારવાર લઈ રહેલ હોય જેમણે તાત્કાલિક O – NEGATIVE લોહીની જરૂરીયાત હોય તો બ્લડ ડોનેટ કરવા માંગતા તમાંમ નાગરિકોને શક્ય મદદ કરવા અપિલ કરવામાં આવે છે…

Blood Group O-Negative

• સંપર્ક •

ઝહીરૂદીનભાઇ શેરસીયા (ઈજાગ્રસ્તના દિકરા)

મો. ૭૯૯૦૬૬૦૪૩૧.

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq

error: Content is protected !!