કચ્છ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરી બી.એસ.સી. નર્સિંગમાં ગોલ્ડ મેડલ મેળવતી વાંકાનેરની ફરાના શેરસીયા…
કચ્છ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ગોલ્ડ મેડલ સાથે પ્રથમ સ્થાન મેળવી વાંકાનેર નું નામ રોશન કર્યું…. વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામ ખાતે રહેતી શેરસીયા ફરાના ઈસ્માઈલભાઈ ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી…