વાંકાનેરની નામાંકિત સત્યમ્ હોસ્પિટલ ખાતે આજથી સ્ત્રીરોગ નિષ્ણાત મહિલા ડો. તન્જીમ વકાલીયા સેવા આપશે….
સાંજે 4 થી 7 વાગ્યા સુધી મહિલા ડોક્ટરની સેવાનો લાભ વાંકાનેરના નાગરિકોને મળશે…. વાંકાનેરની નામાંકિત સત્યમ્ હોસ્પિટલ ખાતે આજથી સ્ત્રીરોગ નિષ્ણાત મહિલા ડો. તન્જીમ વકાલીયાની સેવાનો લાભ વાંકાનેર વિસ્તારના નાગરિકોને…