સાંજે 4 થી 7 વાગ્યા સુધી મહિલા ડોક્ટરની સેવાનો લાભ વાંકાનેરના નાગરિકોને મળશે….

વાંકાનેરની નામાંકિત સત્યમ્ હોસ્પિટલ ખાતે આજથી સ્ત્રીરોગ નિષ્ણાત મહિલા ડો. તન્જીમ વકાલીયાની સેવાનો લાભ વાંકાનેર વિસ્તારના નાગરિકોને મળશે, જેમાં મહિલા ડોક્ટર દ્વારા સ્ત્રીઓને લગતા દરેક રોગોની સારવાર એકદમ વ્યાજબી દરેથી કરવામાં આવશે. આ સેવાનો લાભ દરરોજ સાંજના ચાર વાગ્યાથી સાત વાગ્યા સુધી રહેશે…

ડો. તન્જીમ વકાલીયા (M.B.B.S.)

(સ્ત્રી રોગ નિષ્ણાત મહિલા ડોક્ટર)

ઓ.પી.ડી. સમય : સાજે 4 થી 7 સુધી…

સંપર્ક : 73597 76486

 સત્યમ્ હોસ્પિટલ 

ઝવેરી હાઉસ, મણિકર્ણિ મંદિર સામે, માર્કેટ ચોક, વાંકાનેર 

error: Content is protected !!