વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાંથી વરલી મટકાના જુગાર રમાડતા એક શખ્સ ઝડપાયો….

0

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના મીલપ્લોટ ચોકમાંથી આરોપી રોહીતભાઈ લાલજીભાઈ ફીસોડીયાને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા રંગે હાથ રોકડ રકમ રૂ. 1250 તેમજ વારલી મટકાનું સાહિત્ય અને બોલપેન સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf