કોંગ્રેસના સભ્ય નોંધણી અભિયાન અંતર્ગત વાંકાનેર ખાતે કાર્યકરો-આગેવાનોની બેઠક યોજાઇ….
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી રઘુ શર્મા તથા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની સૂચના અનુસાર આગામી કોંગ્રેસના સભ્ય નોંધણી ઝુંબેશ અભિયાન અંર્તગત વાંકાનેર શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાંકાનેર વિધાનસભા…