Category: વાંકાનેર

વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર ખાતે 30મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાશે….

વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રી ગાયત્રી શકિતપીઠ મંદિર, મહાકાળી ટેકરીની તળેટીમાં આગામી તા.૧૧ ને સોમવારના રોજ ૩૦મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવામાં આવશે. આ પ્રસંગે સવારે નવકુંડી ગાયત્રી યજ્ઞનું પણ આયોજન કરવામાં…

વાંકાનેરના લુણસરીયા ગામે પતિએ ઘરમાં ધુળ-કચરા કરવાનું કહેતા લાગી આવતા પરિણીતાએ ફિનાઈલ ગટગટાવી….

વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામ ખાતે રહેતી એક પરિણીત મહિલાને તેના પતિએ ઘરમાં ધુળ-કચરા કરવા કહેતા આ બાબતનું લાગી આવતા મહિલાએ ઘરમાં પડેલ ફિનાઈલ ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં…

વાંકાનેર તાલુકાના ગારિયા ગામની સીમમાંથી 192 નંગ બીયરના ટીન અને 9 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો….

વાંકાનેર તાલુકાના ગારિયા ગામની સીમમાં આવેલા ખેતરમાં એક શખ્સ વિદેશી દારૂનો જથ્થો રાખી વેપાર કરતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી 9 બોટલ વિદેશી…

વાંકાનેરના હોલમઢ ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની મીટીંગ મળી, વેલનાથ જયંતી શોભાયાત્રા અંગે ચર્ચા કરાઈ….

વાંકાનેર તાલુકાના હોલમઢ ગામ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના વાંકાનેર વિસ્તારના હોદ્દેદારો અને ઠાકોર સમાજના આગેવાનોની એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગામી વેલનાથ જયંતી નિમિત્તે યોજાતી ભવ્ય શોભાયાત્રા…

મોંઘવારીનો માર યથાવત : સીએનજી ગેસમાં એકસાથે રૂ. 6.45 નો વધારો, આમ નાગરિકોની મોંઘવારી સામે શરણાગતિ…..

પેટ્રોલ અને ડીઝલ ઉપરાંત CNGની કિંમતમાં સતત ભાવવધારાનું વલણ યથાવત્ રહ્યું છે. આજે ગુજરાત ગેસ દ્વારા CNGના ભાવમાં કિલોદીઠ રૂપિયા 6.45નો વધારો કરતાં કુલ કિંમત રૂપિયા 76.98 થયો છે. આ…

વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામની સીમમાંથી જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા….

વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામની સીમમાં જાહેરમાં કોઈ અજાણ્યા શખ્સો જાહેરમાં જુગાર રમતાં હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રોકડ રકમ રૂ.…

વાંકાનેર : ઢુવા નજીક કારખાનામાં રહેતી યુવતીનો ગળાફાંસો ખાઇ આપઘાત….

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ એક સિરામિક કારખાનાની ઓરડીમાં રહી મજુરી કામ કરતી યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે…

વાંકાનેર : માટેલ રોડ પર આવેલ કારખાનામાં વિજશોક લાગતા યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ એક સિરામિક કારખાનાની ઓરડીમાં રહી મજુરી કામ કરતા યુવાનને કારખાનામાં કામ કરી વેળાએ કોઈ કારણસર વિજ શોક લાગતા તેનું મોત થયું હતું જેથી આ…

અખિલ ભારતીય કોળી સમાજ(રજી.) સંગઠનમાં રાજકોટ જીલ્લા ઉપપ્રમુખ તરીકે અશ્વિનભાઈ મેઘાણીની નિમણૂક કરાઈ….

અખિલ ભારતીય કોળી સમાજના રજીસ્ટર સંગઠન દ્વારા વાંકાનેર માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેન અશ્વીનભાઈ મેઘાણીની રાજકોટ જીલ્લા સંગઠનના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે, જેથી અશ્વિનભાઈને આ નિમણૂક બદલ ચોતરફથી શુભકામનાઓ…

વાંકાનેર : જાલી ગામે ભગવાન માંધાતા અને સંત વેલનાથજીના મંદિર નિર્માણ માટે ભવ્ય લોક ડાયરો યોજાયો….

વાંકાનેર તાલુકાના જાલી ગામના બસ સ્ટેન્ડ પાસે વિશાળ જગ્યામાં ભગવાન માંધાતા અને સંત શ્રી વેલનાથ બાપુના ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જેના અનુસંધાને શનિવારના રોજ મંદિર પરિસરમાં ભવ્ય લોકડાયરાનું…

error: Content is protected !!