Category: વાંકાનેર

વાંકાનેર તાલુકાના જાલી ગામેથી જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમી ઝડપાયાં, બે ફરાર….

વાંકાનેર તાલુકાના જાલી ગામ ખાતે કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીઓને ઝડપી લીધા હતા…

વાંકાનેર શહેર નજીકથી 60 બોટલ વિદેશી દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો….

વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેરની સ્વપ્નલોક સોસાયટી ખાતે દરોડો પાડી ત્યાં પાર્ક કરેલી એક કારમાંથી 60 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડી…

બેંક ઓફ બરોડા-વાંકાનેરની બંને શાખા દ્વારા રાતીદેવરી પ્રાથમિક શાળામાં દસ પંખા ડોનેટ કરાયાં…..

બેંકના 115માં સ્થાપના દિવસ નિમિત્તે બંને બ્રાંચ દ્વારા પાંચ-પાંચ પંખા શાળામાં અપાયાં…. વાંકાનેર શહેર ખાતે કાર્યરત બેંક ઓફ બરોડાની બંને શાખા દ્વારા વાંકાનેર તાલુકાની રાતીદેવરી પ્રાથમિક શાળામાં બેંકના 115માં સ્થાપના…

વાંકાનેર : હસનપર ફાટક નજીક 120 બોટલ વિદેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર મુકી આરોપી છનન…..

વાંકાનેર સીટી પોલીસના નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેર નજીક આવેલ હસનપર રેલ્વે ફાટક નજીક રોડની સાઈડમાં પડેલ એક સફળ કલરની સ્વીફ્ટ કારમાંથી પોલીસને 120 બોટલ વિદેશી…

વાંકાનેર : ‘ તે જ મને કારખાનામાં નોકરી પરથી કઢાવ્યો ‘ કહી બે શખ્સોએ યુવાનને લમધારી નાંખ્યો….

વાંકાનેર શહેર નજીક આવેલ હેમ પેઇન્ટ કારખાનાથી થાન ચોકડી તરફ જતાં થાન રોડ ઉપર પસાર થતાં એક યુવાનને રોકીને ‘ તે મને કારખાનામાંથી નોકરીએથી કઢાવેલ છે ‘ તેવું કહીને બે…

વાંકાનેર : રાણેકપર પ્રાથમિક શાળામાં શૈક્ષણિક બાલમેળો અને લાઈફ સ્કીલ મેળો યોજાયો, સાથે બાળકોને ફાયર સેફટીની તાલીમ અપાઈ…

બાળકોમાં રહેલી સુશ્રુપ્ત શક્તિઓને ખીલવવા તેમજ બાળકોમાં સર્જનાત્મકતાનો ગુણ વિકસે, સકારાત્મક અભિગમ વિકસે તે હેતુથી વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળામાં બાળમેળો તથા લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું… આ…

વાંકાનેર તાલુકાના ધમલપર ગામ નજીક સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા દસ ઝડપાયાં….

વાંકાનેર તાલુકાના ધમલપર ગામ નજીક આવેલ ગેલ માતાજીના મઢ પાસે કોઈ શખ્સો સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં…

વાંકાનેર તાલુકાના માટેલ ગામે સરકારી ખરાબામાં દબાણ કરનાર છ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ….

માટેલ ગામના સરપંચની અરજી અનુસંધાને વાંકાનેર મામલતદારશ્રીએ પોલીસ ફરિયાદ નોંધાવી… વાંકાનેર તાલુકાના માટેલ ગામ ખાતે સરકારી ખરાબાની જમીન પર દબાણ કરનાર છ શખ્સો સામે પગલાં ભરવા માટેલ ગામના સરપંચ દ્વારા…

વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓમાં યુનિફોર્મ વિતરણ કરાયું….

શાળાના આચાર્ય અને દાતા એવા અનિલભાઈ પનારા દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ ભેટ અને તિથી ભોજન કરાવાયું…. વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને યુનિફોર્મ ભેટ સ્વરૂપે…

પરપ્રાંતિય મજુરોનું રજીસ્ટ્રેશન ફરજીયાત, વાંકાનેર ખાતે માહિતી ન આપનાર બે કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરતી પોલીસ….

મોરબી જિલ્લામાં ગુનાખોરી અટકાવવા માટે પોલીસે એસ્યોર વેબ સાઇટ બનાવી તેમાં સ્થાનિક ઉધોગકારો અને કોન્ટ્રાકટરોને પોતાના શ્રમિકોનું રજીસ્ટ્રેશન કરવાની કડક સૂચના આપી હોવા છતાં આ નિયમનો અમલ ન થતા પોલીસે…

error: Content is protected !!