વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓમાં યુનિફોર્મ વિતરણ કરાયું….

0

શાળાના આચાર્ય અને દાતા એવા અનિલભાઈ પનારા દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ ભેટ અને તિથી ભોજન કરાવાયું….

વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને યુનિફોર્મ ભેટ સ્વરૂપે આપી શિક્ષાની સાથે સેવાની જ્યોત પ્રગટાવી હતી. આ સાથે જ શાળાના વિદ્યાર્થીઓને તિથી ભોજન પણ આચાર્ય પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું…

વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા અનિલભાઈ પનારા દ્વારા શિક્ષા સાથે સેવાની જ્યોત પ્રગટાવી શાળામાં અભ્યાસ કરતા 105 વિદ્યાર્થીઓને યુનિફોર્મ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. અઃ સાથે જ આચાર્ય અનિલભાઈ જગદીશભાઈ પનારાના પરિવાર તરફથી વિદ્યાર્થીઓને તિથિ ભોજન પણ કરાવવામાં આવ્યું હતું જેથી આ તકે શાળા પરિવાર દ્વારા તેમનો વ્યક્ત કર્યો હતો…..

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl