Category: વાંકાનેર

વાંકાનેર જૈન સમાજ દ્વારા પર્વાધિરાજ પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી…

ગઇકાલના રોજ વાંકાનેર જૈન સમાજ દ્વારા પર્વાધિરાજ પર્યુષણની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાદરવા સુદ ૧ના દિવસે ભગવાન મહાવીરના જન્મવાંચન પછી ભગવાન મહાવીરના ચાંદીના પારણા, ૧૪ સ્વપ્ના, રામણદિવડો,…

વાંકાનેર તાલુકાની પંચાસીયા પ્રાથમિક શાળામાં બાંકડા અને ભોજન માટેની થાળીઓ ભેટમાં અપાઈ…

વાંકાનેર તાલુકાની પંચાશીયા પ્રાથમિક શાળામાં રાણેકપર શાળાના આચાર્યના સહયોગથી હેતલબેન પનારા દ્વારા શાળાના બાળકોને બેસવા માટે બાંકડા અને મધ્યાહન ભોજનમાં બાળકોને જમવા માટે સ્ટીલની થાળીઓ ભેટમાં આપવામાં આવી હતી… વાંકાનેર…

જો..જો..હો..: વાંકાનેર શહેર ખાતે રિક્ષામાં બેઠેલ વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચોરી…

વાંકાનેર શહેરના માર્કેટ ચોક ખાતેથી એક વૃદ્ધા રિક્ષામાં બેસી પોતાના ઘરે જતા હોય, ત્યારે રિક્ષામાં મુસાફરની જેમ તેની સાથે બેઠેલ અન્ય બે મહિલાઓએ વૃદ્ધાની નજર ચૂકવીને તેના ગળામાં રહેલ સવા…

વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે ચાલતા દેશી દારૂના હાટડા બંધ કરાવવા રજુઆત કરતા ગ્રામજનો….

વાંકાનેર તાલુકા પોલીસ મથકે પહોંચી ગ્રામજનોએ પોલીસ અધિકારીને રજૂઆત કરી…. વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામ ખાતે છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ દેશી દારૂના હાટડા ચાલી રહ્યા છે, જેના કારણે ગામનો માહોલ ખરાબ…

મંડપ સર્વિસના ધંધાર્થીને માર મારવાના બનાવમાં આરોપીઓને દંડ ફટકારતી વાંકાનેર કોર્ટ…

વાંકાનેર શહેરમાં લગ્નપ્રસંગમાં મંડપ સર્વિસ કોન્ટ્રાકટર દ્વારા પાણીના જગ નહીં મોકલતા મંડપ સર્વિસનું બિલ ચુકવવા મામલે ચાર શખ્સોએ મંડપ સર્વિસના ધંધાર્થી પર હુમલો કરી માર માર્યો હતો જેથી આ બનાવનો…

વાંકાનેરના પર્યાવરણ પ્રેમી મહારાજ સ્વ. દિગ્વિજયસિંહ ઝાલાની યાદમાં દર વર્ષની માફક આ વર્ષે પણ વૃક્ષારોપણ કરાયું…

ગત વર્ષે 46,000 વૃક્ષારોપણ બાદ આ વર્ષે પણ 28,000 જેટલા વૃક્ષો વાવી પુર્વ પર્યાવરણ મંત્રીને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ…. વાંકાનેરના મહારાણા, પર્યાવરણ પ્રેમી અને દેશના પ્રથમ પર્યાવરણમંત્રી શ્રી સ્વ. દિગ્વિજયસિંહ ઝાલાની…

વાંકાનેર તાલુકાના આણંદપર ગામ નજીક આવેલ બેલાની ખાણમાં વેસ્ટ પથ્થર માથે પડતા યુવાનનું મોત…

વાંકાનેર તાલુકાના આણંદપર ગામની સીમમાં આવેલ બેલાની ખાણમાં લોડર વડે ગાડીમાં પથ્થર ભરતા હોય ત્યારે ગાડી સાફ કરતા યુવાન ઉપર પથ્થર પડવાથી પથ્થર નીચે દબાઇ જવાથી યુવાનનું મોત થયું હતું…

વાંકાનેરના પલાસડી ગામેથી સગીર વયની બાળાનું અપહરણ કરી ભગાડી જનાર શખ્સને ઝડપી લેતી પોલીસ…

મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ દ્વારા વિરમગામ નજીકથી આરોપીને ઝડપી લેવાયો… મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના પલાસડી ગામેથી ચારેક મહીના પહેલા સગીરવયની…

વાંકાનેરના કોટડાનાયાણી ગામે ખેતમજૂર પરીવાર પર ત્રણ શખ્સોનો હુમલો….

તળાવમાં મહિલાઓ ન્હાતી હોય ત્યારે જ ત્યાંથી નીકળતા જેસીબી ડ્રાઇવરને ઠપકો આપતા બનેલો બનાવ… વાંકાનેર તાલુકાના કોટડા નાયણી ગામે તળાવમાં બૈરા નહાતા હોય ત્યારે ત્યાંથી પસાર થતા જેસીબી ડ્રાઇવરને ઠપકો…

વાંકાનેર શહેરના પ્રગતિ ક્લિનીક ખાતે શનિવારના રોજ ફ્રિ નિદાન કેમ્પ યોજાશે…

કેમ્પમાં મગજ, માનસિક રોગો, કેન્સર જેવા રોગો અને પેટ, લિવર, સ્વાદુપિંડ તથા આંતરડાની તકલીફોના નિષ્ણાત ડોક્ટરો સેવા આપશે…. વાંકાનેર શહેર ખાતે આવેલ નામાંકિત પ્રગતિ ક્લિનીક ખાતે આગામી તા. ૨૭/૦૮/૨૦૨૨, શનિવારના…

error: Content is protected !!