કેમ્પમાં મગજ, માનસિક રોગો, કેન્સર જેવા રોગો અને પેટ, લિવર, સ્વાદુપિંડ તથા આંતરડાની તકલીફોના નિષ્ણાત ડોક્ટરો સેવા આપશે….

વાંકાનેર શહેર ખાતે આવેલ નામાંકિત પ્રગતિ ક્લિનીક ખાતે આગામી તા. ૨૭/૦૮/૨૦૨૨, શનિવારના રોજ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મગજ અને માનસિક રોગો તથા વ્યસનમુક્તિના નિષ્ણાત ડો. મિલન નથવાણી (એમ.ડી. ન્યુરોસાક્રીઆટ્રી), કેન્સર જેવા ગંભીર રોગના નિષ્ણાત ડો. શ્વેતા ટીલાળા (ઓન્કોલોજીસ્ટ) અને પેટ, લિવર, સ્વાદુપિંડ તથા આંતરડાની તકલીફોના નિષ્ણાંત ડો. ભાવિક વસોયા (ગ્રેસ્ટ્રોસર્જન) સેવા આપશે જેથી સંપૂર્ણ ફ્રી આ નિદાન કેમ્પનો લાભ લેવા વાંકાનેરની જનતાને અનુરોધ કરવામાં આવે છે….

તા. ૨૭/૦૮/૨૦૨૨, શનિવાર
સમય : સવારે ૧૧:૩૦ થી ૨ કલાક સુધી

એપોઈન્ટમેન્ટ નંબર : 72848 88449

• સ્થળ •

 પ્રગતિ ક્લિનીક 

પ્રતાપ રોડ, દિનદારશા પીર દરગાહ સામે, વાંકાનેર

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!