વાંકાનેર મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ વેતન વધારાની માંગ સાથે રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું….
વાંકાનેર તાલુકાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોમાં કામ કરતા કર્મચારીઓ ગઇકાલે વેતન વધારાની માંગ સાથે એક રેલી યોજી વાંકાનેર મામલતદાર મારફતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવી બાબતે તાત્કાલિક ન્યાય કરવા…