Category: મોરબી

ઝુલતા પુલ દુર્ઘટના : અત્યાર સુધીમાં 80થી વધુ નિર્દોષ નાગરિકોના મોત, હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા, પાણી કાઢવા ચેકડેમ તોડાયો…

મોરબી માટે આજનો દિવસ ગોઝારો બની ગયો છે. આજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 400 જેટલા લોકો પુલ તુટવાથી નીચે ખાબકી પાણીમાં ડૂબ્યાં છે જે બાદ હાલ પુરજોશમાં…

મોરબી ફરી કરૂણાંતિકા સાથે ધ્રુજી ઉઠ્યું : ઝુલતા પુલ દુર્ઘટનામાં 65 થી વધુ મૃતદેહો બહાર કઢાયા, હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા…

મૃતકોની સંખ્યા વધતા મોરબીની હોસ્પિટલો ટુંકી પડી, આજુબાજુના વિસ્તારમાં હોસ્પિટલે દોડતા દર્દીઓ… મોરબીમાં વર્ષો બાદ પુનઃ મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં મચ્છુ હોનારતની બાદ આજે મોરબીનો ઝૂલતો પુલ તૂટતાં અનેક…

માળીયાના હરીપર નજીક છોટાહાથી અને લક્ઝરી બસ વચ્ચે ગંભીર અકસ્માત, બેના મોત, સાત ઇજાગ્રસ્ત….

માળિયાના હરિપર ગામ નજીક આજે વહેલી સવારે રોંગ સાઈડમાં આવતા છોટાહાથી અને લકઝરી બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બે મહિલાના મોત થયા હતા, જ્યારે અન્ય સાતથી આઠ લોકોને…

આગામી દિવાળી તહેવાર નિમિત્તે મોરબી જિલ્લામાં ફટાકડા ફોડવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ….

મોરબી જિલ્લા કલેક્ટર જી. ટી. પંડ્યા દ્વારા દિવાળી તહેવાર નિમિત્તે ફટાકડા ફોડવા અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા…

રાજકોટના માજી કોર્પોરેટર સાથે કરેલ છેતરપીંડીના ગુનાના આરોપીનો જામીન ૫૨ છુટકારો…

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા આ કામના આરોપીઓએ વજેપર ગામની સીમમાં આવેલ જમીનમાં ભાગીદારી કરાર કરવાનું હોવાની હકીકત જણાવી આરોપીઓએ ખોટા આધા૨ા કાર્ડ બનાવી ફરીયાદીને ખોટા ખાતેદાર તરીકેનું નામ…

મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં કુલ 92,236 નવા મતદારોનો ઉમેરાયાં, ફાયનલ મતદાર યાદી પ્રસિદ્ધ….

ગુજરાત વિધાનસભા 2022ની ચુંટણીને હવે જ્યારે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ચુંટણી વિભાગ દ્વારા મતદાર યાદીની કામગીરી પુર્ણ કરી મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો માટે ફાયનલ મતદાર યાદી પ્રસિદ્ધ…

મોરબી જિલ્લાના દરેક તાલુકા મથકે હવેથી ડાયાલિસિસ સેન્ટરની સુવિધા મળી રહેશે….

મોરબી અને વાંકાનેર બાદ માળીયા, હળવદ તથા ટંકારામાં ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરાશે… કિડનીના દર્દીઓને અદ્યતન સુવિધા સાથે નિઃશુલ્ક સારવાર મળી રહે તે હેતુથી ટૂંક સમયમાં મોરબી જિલ્લાના તમામ તાલુકા મથકે…

Good News : મોરબીમાં રૂ. 500 કરોડના ખર્ચે નિર્માણ પામશે અદ્યતન મેડિકલ કોલેજ…

મેડિકલ કોલેજ માટે અગાઉની 50 વીઘા જમીન ઉપરાંત નવી 25 વીઘા જમીન ફાળવાઇ : 75 વીઘામાં નિર્માણ પામનાર મેડિકલ કોલેજનું ટૂંક સમયમાં થશે ખાતમુહુર્ત…. મોરબી શહેર ખાતે મેડિકલ કોલેજના નવા…

કલા મહાકુંભ 2022 અંતર્ગત મોરબીના તમામ તાલુકા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ યોજાશે…

કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ અન્વયે વાંકાનેર, મોરબી, ટંકારા, હળવદ, માળીયા તાલુકા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાશે… રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનરશ્રી યુવક સેવા અને…

Black Day : મોરબી જળ હોનારતના એ કાળમુખા દિવસને આજે 43 વર્ષ પુરા થયા….

11 ઓગસ્ટ, 1979ના રોજ મચ્છુ-2 ડેમ તુટતા ધસમસતા પાણીના પ્રવાહે મોરબીને ખેદાનમેદાન કરી તબાહી મચાવી હતી…. 43 વર્ષ વીતી ગયા છે મોરબીની એ ગોઝારી જળ હોનારતને. જયારે મચ્છુ 2 ડેમ…

error: Content is protected !!