વાંકાનેરના દિઘલીયા ગામની સીમમાં 13 ખેડૂતોની વાડીમાં તસ્કરો ત્રાટક્યા, કેબલ સહિતની ચોરી સાથે વાડીમાં નુકશાની કરી ફરાર…
વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામની સીમમાં વાડી ધરાવતા અંદાજે 13 જેટલા ખેડૂતોની વાડીઓમાં ગતરાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા અને ખેડૂતોની કેબલ તથા સ્ટાટર જેવા સમાનની ચોરી કરી અને ખેડૂતોની વાડીમાં નુકસાન કરી…