Author: Yakub Badi

હિના એજન્સી લાવ્યું છે ખેડૂતો માટે સ્પેશ્યલ ઓફર…: આપનો કોઈપણ જુનો બેટરી વારો પંપ આપી નવો પંપ મેળવો ફક્ત રૂ. 1749 માં…

જુની બેટરી સામે નવી બેટરી ફક્ત રૂ. 750 માં, આ સાથે જ અવનવી ઓફરોનો લાભ લેવા આજે જ પધારો હિના એજન્સી ખાતે… વાંકાનેર શહેર ખાતે કાર્યરત હાર્ડવેરના વિશાળ શો-રૂમ એવા…

વાંકાનેર તાલુકાના રાજગઢ ગામની સીમમાંથી ચાલતી ખનીજચોરી પર ખાણ ખનીજ વિભાગના દરોડા….

વાંકાનેર તાલુકાના રાજગઢ ગામની સીમમાં ચાલતી ખનીજચોરી પર ગઇકાલે મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડતાં ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો, જેમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા સ્થળ પરથી…

Vacancy : વાંકાનેર-કુવાડવા રોડ પર આવેલ રાજકોટ પાવર ટ્રાન્સ પ્રા. લી. કંપનીમાં 24 જગ્યાઓ પર સ્ટાફની ભરતી કરાશે…

ગુજરાતની નામાંકિત ટ્રાન્સફોર્મર મેન્યુફેક્ચરીંગ કંપનીના રાજકોટ અને વાંકાનેર નજીક આવેલ નવા આધુનિક પ્લાન્ટમાં ઉચ્ચત્તમ પગાર ધોરણ સાથે અલગ અલગ જગ્યાઓ માટે તાત્કાલિક સ્ટાફની ભરતી કરવાની હોય, જેથી રસ ધરાવતા ઉમેદવારોએ…

રાજ્યની બોર્ડર પર ટ્રક ચાલકોને આરટીઓ દ્વારા ફટકારતાં આડેધડ મેમા સામે વાંકાનેરના ટ્રાન્સપોર્ટરોએ નારાજગી વ્યક્ત કરી….

ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પર આરટીઓના અધિકારીઓ દ્વારા મનસ્વી રીતે ત્યાંથી પસાર થતા ટ્રક ચાલકોને ખોટા મેમો ફટકારવામાં આવતાં હોય, જેના કારણે વાંકાનેરના ટ્રાન્સપોર્ટરોએ બાબતે પોતાની નારાજગી વ્યક્ત કરી વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ…

વાંકાનેરના લુણસરીયા ગામની સીમમાં આવેલ માલિકીની વીડીમાં ઢોર ચરાવવાની ના પાડતા વૃદ્ધ પર હુમલો….

વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામની સીમમાં આવેલ માલિકીની વિડીમાં વૃદ્ધએ માલધારીને માલઢોર ચરાવવાની ના પાડતા આ બાબતે ઉશ્કેરાઈ જઈ એક શખ્સે તેમના પર હુમલો કરી માર મારતાં આ બાબતે પોલીસ ફરિયાદી…

સ્ટાર નર્સરી : આપના ઘર તથા ફેક્ટરીમાં ગાર્ડન અને સુશોભનને લગતાં દરેક પ્રકારના ફુલ-છોડ, વૃક્ષો, લોન તથા ગાર્ડનીંગ માટે આજે જ સંપર્ક કરો…

આપનાં ઘર, ઓફીસ કે કારખાનાની સુંદરતાને નિખારવા, ગાર્ડન આઈડિયા, સુંદર ફુલ-છોડ માટે બેસ્ટ સ્થળ એટલે સ્ટાર નર્સરી-કલાવડી…. આપના ઘર કે ફેક્ટરીમાં ગાર્ડનને લગતાં તમામ પ્રકારના કામકાજ માટે તેમજ વિવિધ પ્રકારના…

વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા આગેવાનોની બેઠક યોજાઇ…

વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આજરોજ વાંકાનેર શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાની અધ્યક્ષતામાં સંગઠનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર વિસ્તારમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવી…

વાંકાનેરના પીપળીયારાજ ગામે થયેલ હત્યાના બનાવનો ભેદ ઉકેલાયો, પત્નીએ જ નિદ્રાધીન પતિને કૌંસ અને કુહાડીથી રહેંસી નાખ્યો…!

સગા સંબંધી સાથે ફોનમાં વાત કરવાની અને માવતરે જવાની ના પાડતા પત્નીએ નિદ્રાધીન પતિનું કાસળ કાઢી નાખ્યું…. વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામની સીમમાં આવેલ વાડીએ રહી ખેત મજૂરી કરતા એક યુવાનની…

પીપળીયા રાજ ગામે થયેલ હત્યાના બનાવમાં બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો, મૃતકની પત્ની શંકાના દાયરામાં…

મૃતકના ભાઈએ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદી નોંધાવી, મૃતકની પત્ની પર શંકા વ્યક્ત કરાઇ… વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામની સીમમાં આવેલ વાડીમાં રહીને મજૂરી કામ કરતા યુવાનની ગત રાત્રિના…

અરીના ઈલેક્ટ્રોનિક્સ લાવ્યું છે મોન્સુન કોમ્બો ઓફર, માત્ર ગ્રાહકોના ફાયદા સાથે ખરીદો કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઇટમ….

એ.સી, ટીવી, ફ્રિઝ, વોશીંગ મશીન સહિતની ઈલેક્ટ્રોનિક્સ આઇટમો ખરીદો એકદમ વ્યાજબી ભાવ + સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ સાથે…. વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રોનિક્સ આઈટમોના વિશાળ શો-રૂમ અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા પોતાના ગ્રાહકો માટે મોન્સુન…

error: Content is protected !!