આપનાં ઘર, ઓફીસ કે કારખાનાની સુંદરતાને નિખારવા, ગાર્ડન આઈડિયા, સુંદર ફુલ-છોડ માટે બેસ્ટ સ્થળ એટલે સ્ટાર નર્સરી-કલાવડી….

આપના ઘર કે ફેક્ટરીમાં ગાર્ડનને લગતાં તમામ પ્રકારના કામકાજ માટે તેમજ વિવિધ પ્રકારના ફુલ-છોડ, વૃક્ષો, ઝાડ તથા બાગાયતી ખેતી માટેના રોપા મેળવવા માટે હવે આપણા વાંકાનેર વિસ્તારમાં વર્ષોના અનુભવી અયુબભાઈ શેરસીયા (સ્ટાર નર્સરી) દ્વારા સંપુર્ણ માર્ગદર્શન સાથે આપના ઓર્ડર મુજબ રોપાની ફ્રી હોમ ડિલિવરીની સુવિધા આપવામાં આવી રહી છે….

મોરબી જિલ્લામાં કોઈપણ જગ્યાએ ગાર્ડનને લગતાં દરેક પ્રકારના કામકાજો તેમજ ખેડૂતો બાગાયતી ખેતી માટે માર્ગદર્શન અને રોપા માટે સ્ટાર નર્સરી દ્વારા વિશેષ સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. આ સાથે જ વિવિધ સરકારી કે ખાનગી કાર્યક્રમોની શોભા વધારવા માટે સુશોભિત રોપાઓ પણ સ્ટાર નર્સરી ખાતેથી મળી રહેશે, જેથી આપના ઘર, ઓફીસ કે કારખાનામાં ગાર્ડનિંગ ને લગતા તમામ પ્રકારના કામકાજ માટે આજે જ સંપર્ક કરો….

સ્ટાર નર્સરી ખાતેથી આપને નીચેની સુવિધાઓ મળી રહેશે…

• બાગાયતી ખેતી માટે સંપૂર્ણ માર્ગદર્શન સાથે તમામ પ્રકારના રોપા….
• ગાર્ડન માટે લોન(ઘાસ)
• સુશોભિત રોપાઓ…
• તમામ પ્રકારના ફળ-ફુલના કલમી તથા સાદા રોપાઓ…
• ગાર્ડનિંગને લગતાં તમામ કામકાજ….

 સ્ટાર નર્સરી-જુની કલાવડી 

મુ. જુની કલાવડી, તા‌. વાંકાનેર

મો. 99741 08852

error: Content is protected !!