Author: Yakub Badi

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમી ઝડપાયાં….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ ખાતે આવેલ એક રહેણાંક મકાનમાં જુગારનો દરોડો પાડી જુગાર રમતા મકાન માલિક સહિત ચાર શખ્સોને ઝડપી પાડી…

વાંકાનેરના પાડધરા નજીક બેલાની ખાણમાં વિજશોક લાગતાં એકનું મોત, એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત…

વાંકાનેર તાલુકાના પાડધરા નજીક આવેલ એક બેલાની ખાણમાં માટી નાખવા આવેલ ડમ્પરની ટ્રૉલી ઇલેક્ટ્રીક વાયરને અડી જતાં આખું ડમ્પર શોર્ટ થયું હતું, જેમાં ડમ્પર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું…

વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈ લોકપ્રશ્નો સાંભળ્યા…..

વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા અને તેમની ટીમ દ્વારા વાંકાનેરના લુણસર તથા પલાસ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈ ખેડૂતો તથા માલધારીઓના વિવિધ પ્રશ્નો સાંભળી તેના શક્ય નિરાકરણ માટે પ્રયાસો કરવા ખાત્રી…

વાંકાનેર વિસ્તારમાં જુગારના વધુ બે દરોડામાં આઠ પત્તાપ્રેમીઓ ઝડપાયાં….

વાંકાનેર શહેરના મફતીયાપરા અને ઓળ ગામે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી લીધા…. વાંકાનેર સીટી અને તાલુકા પોલીસ દ્વારા બે અલગ અલગ વિસ્તારોમાં જુગારના દરોડા પાડી શહેરના…

ગૌરવંત ક્ષણ : વાંકાનેરની કિડ્ઝલેન્ડ સ્કુલના વિદ્યાર્થીઓ ઈન્ટરનેશનલ ઇવેન્ટમાં રનર્સ-અપ વર્લ્ડ ચેમ્પિયન ટ્રોફી સાથે વિજેતા…

લખનઉ ખાતે યોજાયેલ રિફ્લેક્શન ઈન્ટરનેશનલ ઇવેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનથી કિડ્ઝલેન્ડ સ્કુલના વિદ્યાર્થીઓનો રાષ્ટ્રીય સ્તરે ડંકો…. તાજેતરમાં જ લખનઉ ખાતે યોજાયેલ રિફ્લેક્શન ઈન્ટરનેશનલ ઇવેન્ટમાં પ્રથમ સમગ્ર દેશમાંથી વાંકાનેરની કિડ્ઝલેન્ડ સ્કુલના છ વિદ્યાર્થીઓનો…

વાંકાનેરના મહિકા ગામના યુવાન પાસેથી ટ્રકની ખરીદી કરી પૈસા નહીં ચુકવતા આરોપી સામે છેતરપીંડીની ફરીયાદ નોંધાઈ….

પોરબંદરના શખ્સે ટ્રકના અડધા પૈસા ચુકવી બાદ બાકીની રકમની ભરપાઈ નહીં કરી અને ટ્રકને બારોબાર ભંગારમાં વેચી મારતાં પોલીસ ફરિયાદી નોંધાઇ..‌.. વાંકાનેર તાલુકાના મહીકા ગામના એક યુવાન પાસેથી પોરબંદરના શખ્સે…

ભારે કરી…: વાંકાનેર શહેરના જીનપરામાંથી પસાર થતા બાઇકને આંતરી વગર કારણે ચાર શખ્સોએ યુવાનને ઢીબી નાખ્યો !

વાંકાનેર શહેરના જીનપરા મેઈન રોડ ઉપરથી પસાર થઇ બાઇકમાં પેટ્રોલ પુરાવા જતાં એક યુવાનને રસ્તામાં જ ચાર શખ્સોએ તેને રોકી વગર કારણે કશું બોલ્યા વગર હુમલો કરી માર મારતાં બાબતે…

વાંકાનેર શહેરના ગોકુળનગર પાછળથી જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીઓ ઝડપાયાં….

વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના રાજકોટ રોડ પર આવેલ ગોકુળનગર પાછળ‌ દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….…

રિબીશન કેમિકલ કંપનીની સમગ્ર ગુજરાતમાં બોલબાલા : કંપનીના વોટરપ્રૂફીંગ, ટાઇલ્સ તથા કંન્ટ્રક્શન કેમિકલની જબ્બર ડિમાન્ડ….

ગ્રાહકોને મળેલ અભુતપૂર્વ પરિણામથી સમગ્ર ગુજરાતમાં કંપનીના તમામ પ્રકારના કેમિકલની ધુમ ડિમાન્ડ : કંપની દ્વારા માર્કેટીંગ સ્ટાફની ભરતી કરાશે….. વાંકાનેર જેવા નાના સેન્ટરથી શરૂ થયેલ રિબીશન કેમિકલ કંપનીએ પોતાના રિસર્ચ…

વાંકાનેર શહેર નજીક સૌરાષ્ટ્ર-જનતા ટ્રેન હેઠળ પડતું મુકી યુવાનનો આપઘાત….

વાંકાનેર શહેર નજીકથી પસાર થતા રેલ્વે ટ્રેક પર વાંકાનેર-અમરસર વચ્ચે ગઈકાલ એક યુવાને કોઈ અગમ્ય કારણોસર ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર રેલ્વે પોલીસે…

error: Content is protected !!