વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા અને તેમની ટીમ દ્વારા વાંકાનેરના લુણસર તથા પલાસ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈ ખેડૂતો તથા માલધારીઓના વિવિધ પ્રશ્નો સાંભળી તેના શક્ય નિરાકરણ માટે પ્રયાસો કરવા ખાત્રી આપી હતી. આ સાથે જ કોંગ્રેસ આગેવાનો દ્વારા લોકો વચ્ચે રહી તેમને પડતી સમસ્યાઓ વિશે માહિતી મેળવી હતી…
આ તકે વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, લુણસરના સરપંચ ડાયાભાઈ, તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ યુનુસભાઈ શેરસીયા, જીલ્લા પંચાયતના પુર્વ ઉપપ્રમુખ ગુલામભાઈ પરાસરા, યુથ કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારા સહિતના ઉપસ્થિત રહ્યા હતા…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt