આવતીકાલે વાંકાનેરની લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના પ્રખ્યાત ચામડી તથા હેર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરની ઓપીડી યોજાશે….
લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે સ્કીન તથા હેરની સારવાર માટે ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટની ખાસ ઓપીડી યોજાશે….: દર મહિનાના પહેલા અને ત્રીજા સોમવારે વાંકાનેર ખાતે ડોક્ટરોની સેવાનો લાભ મળશે… વાંકાનેર શહેર…