વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના વતની અને ખુબ નાની ઉમરમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાઈ સફળતા મેળવનાર મુસ્કાન રોડલાઇન્સના ઓનર એવા યુવા ટ્રાન્સપોર્ટર અશરફભાઈ શેરસીયા ઉર્ફે અશુ ગઢવારાનો આજે જન્મદિવસ છે, જેઓ આજે પોતાના જીવનના 25 વર્ષ પુરા કરી 26માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે…

તા. 19/08/1998ના રોજ જન્મેલા અશરફ શેરસીયાએ ખુબ નાની ઉમરમાં પિતાના ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાઈ અને પોતાની મહેનત અને આગવી સુઝબુઝથી પિતાના વ્યવસાયને બુલંદી પર પહોંચાડી અસિમ સફળતા મેળવી છે, અસરફ શેરસીયા વાંકાનેર વિસ્તારમાં બહોળું મિત્ર મંડળ ધરાવે છે, જેથી આજે તેમના જન્મ દિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 85300 68660 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે….

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી અસરફભાઈ શેરસીયાને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt

error: Content is protected !!