વર્ષોના અનુભવી ડોકટર દ્વારા આધુનિક પદ્ધતિથી ખત્ના કરાશે, કેમ્પ માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ….

વાંકાનેર શહેરની રિલીફ હોસ્પિટલ ખાતે આગામી રવિવારે સુન્નત (ખત્ના) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરતના 20 કરતા વધુ વર્ષોના અનુભવી ડોકટર જાવેદ શેરસીયા અને ડો. ઝહીર ચૌધરી દ્વારા આધુનિક પદ્ધતિથી સુન્નત (ખત્ના) કરવામાં આવશે, જેથી આ કેમ્પનો લાભ લેવા ઇચ્છતા લોકોએ નીચે આપેલ નંબર પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે….

સુન્નત (ખત્ના) માટે આધુનિક પદ્ધતિના લાભ…

• આધુનિક Circumbel surgery (રિંગ પદ્ધતિ ) દ્વારા ખત્ના કરવાથી ઇન્ફેક્શની શક્યતા નહિવત્ રહે…
• ખત્ના બાદ માત્ર 10 મિનિટમાં રજા આપવામાં આવશે…
• ખોટું કરીને સુન્નત કરવાથી બાળકને ખત્ના સમયે દુખાવો થતો નથી…
• ખત્ના પછી તરત જ બાળકને ચડ્ડી કે પેન્ટ પહેરાવી શકાય…

• એક માસ કરતાં વધુ ઉંમરના બાળકોને ખત્ના કરાવી શકાશે…

કેમ્પની વિગતો…

તારીખ : 20/08/2023, રવિવાર
સમય : સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી
સ્થળ : રિલીફ હોસ્પિટલ, નેશનલ હાઇવે, વાંકાનેર

રજીસ્ટ્રેશન માટે…

મો. 9924507133
     7984050571

વધારે માહિતી માટે…

૧). ડો. ઝહીર ચૌધરી (લાઈફ મલ્ટી ક્લિનિક)    મો. 7984050571

૨). ડો. એન. એ. શેરસિયા (રિલીફ હોસ્પિટલ) મો. 8160459342

error: Content is protected !!