વાંકાનેર નિવાસી ઈન્દીરાબેન ચંદ્રકાંત પંડ્યાનું દુઃખદ અવસાન….

0

વાંકાનેર નિવાસી ઔદીચ્ય બ્રાહ્મણ પંડ્યા ઈન્દીરાબેન (ઉ.વ. ૭૫) તે સ્વ. ચંદ્રકાન્તભાઈ દયારામભાઈ પંડ્યાના પત્નિ, કૌશલભાઈ (જસદણ સિરામિક), હર્ષાબેન જયેશકુમાર જાની (સિવિલ હોસ્પિટલ), કવિતાબેન વિજયકુમાર વ્યાસ (મોરબી) ના માતા, લીનાબેન કૌશલભાઈ પંડ્યાના સાસુમાં, પ્રિયંક, જહાન્વીના દાદીમાં, જીગર, શિતલ, અંજલીના નાનીમાંનું ગત તા. 16, બુધવારે દુઃખદ અવસાન થયું છે. જેથી સદગતનું બેસણું તા. 18ના શુક્રવારે સાંજે 4:30 થી 6:00 કલાકે ઔદીચ્ય બ્રાહ્મણની ભોજન શાળા, રામચોક, વાંકાનેર ખાતે રાખ્યું છે. કૌશલભાઈ પંડ્યા મો. 97129 65055

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt