વાંકાનેરના યુવા એડવોકેટ એન્ડ નોટરી તેમજ સમસ્ત બ્રહ્મસમાજ ઉપ-પ્રમુખ રાજેશભાઈ મઢવીનો આજે જન્મદિવસ…
વાંકાનેર જ નહી પરંતુ સમગ્ર મોરબી જીલ્લામાં ખુબ જ નાની વયમાં વકીલાત ક્ષેત્રે બહોળી નામના મેળવનાર યુવા એડવોકેટ એન્ડ નોટરી તથા સમસ્ત બ્રહ્મસમાજ ઉપપ્રમુખ એવા રાજેશભાઇ એમ. મઢવી(રાજગોર)નો આજે જન્મદિવસ…