Author: Yakub Badi

વાંકાનેર તાલુકાના ઓળ ગામથી વ્હિસ્કીની બોટલ સાથે એક ઝડપાયો….

વાંકાનેર તાલુકાના ઓળ ગામ ખાતેથી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા પરપ્રાંતીય બનાવટની વ્હિસ્કીની બોટલ સાથે એક શખ્સને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલ વાંકાનેર…

વાંકાનેર દાઉદી વ્હોરા સમાજ દ્વારા કોવિડ-19 વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું….

વાંકાનેર દાઉદી વ્હોરા સમાજ દ્વારા ગઇકાલના રોજ વાંકાનેર હેલ્થ સેન્ટરના સહયોગથી કોવિડ-19 રસીના બીજા ડોઝ માટે 45+ ઉંમરના નાગરિકો માટે વેક્સિનેશન કેમ્પનું નાની બજાર ખાતે આવેલ સમાજના જમાત ખાનામાં આયોજન…

વાંકાનેર : પૈસાની લેતીદેતી મામલે બે શખ્સોએ યુવાનને માર માર્યો, ફરિયાદ દાખલ….

વાંકાનેર શહેરના ગ્રીન ચોક ખાતે એક આવેલ આરોપીની ઓફિસ ખાતે એક યુવાન જેને આરોપીને રૂ. 1,500 આપવાના થતા હોય જે આપી દીધા બાદ આરોપી દ્વારા યુવાનને ગાળો આપતા યુવાને ગાળો…

ગાયત્રી મંદિર વાંકાનેર ખાતે રવિવારે બ્લડ ડોનેશન કેમ્પ અને પ્લાઝમા ડોનેશન કેમ્પ યોજાશે….

હાલ વિશ્વભરમાં કોરોના મહામારીના સમયમાં પોતાના જીવનની ચિંતા કર્યા વગર સેવા આપતા કોરોના વોરિયર્સ એવા ડોક્ટરો લોકોની જીંદગીઓ બચાવી રહ્યા છે. જેમાં હાલ મહામારીના સમયમાં મેડિકલ ક્ષેત્રે બ્લડ અને પ્લાઝમાની…

વાંકાનેર : વઘાસિયા ગામે વૃદ્ધની જમીન પચાવી પાડનાર બે શખ્સોની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો….

વાંકાનેર તાલુકાના જુના વઘાસીયા ગામ ખાતે રહેતા એક વૃદ્ધની કાયદેસરની માલિકીની જમીન ઉપર તે જ ગામના બે શખ્સો દ્વારા ગેરકાયદેસર કબ્જો કરી અને ફેન્સીંગ વાડ બનાવી વૃદ્ધને જાનથી મારી નાખવાની…

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ નજીક આવેલ કારખાનામાં વિજશોક લાગતાં યુવાનનું મોત…

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ નજીક આવેલ વરમોરા સીરામીક નેસ્ટ ટાઇલ્સ નામના કારખાનામાં રહી મજુરી કામ કરતા 22 વર્ષીય પ્રધ્યુમન જીયુથ તિવારી નામના યુવાનનું ગઈકાલના રોજ ફેક્ટરીમાં કોઈ કારણોસર વિજ શોક…

કોરોના કહેર વચ્ચે વાંકાનેર માર્કેટિંગ યાર્ડની રજા આગામી તા. 16 મે સુધી લંબાવાઈ….

સમગ્ર ગુજરાત સહિત ભારત ભરમાં કોરોનાનો કાળો કહેર વરસી રહ્યો છે જેમાં ગુજરાતની મોટાભાગની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે અને હોસ્પિટલ બહાર હાઉસ ફુલના પાટીયા લાગી રહ્યા છે, ત્યારે સરકારશ્રીની…

વાંકાનેર તાલુકાના રંગપર ગામ નજીક કાર સાઈડમાં લેવા બાબતે બે શખ્સો કાર ચાલક સાથે બાખડ્યા….

વાંકાનેર તાલુકાના રંગપર ગામ નજીક રોડ પર ઉભેલ એક કારને સાઈડમાં લેવા બાબતે બે શખ્સોએ કાર ચાલક સાથે બોલાચાલી કરીને બાદમાં ઉશ્કેરાઈ કારમાં લોખંડનો પાઈપ મારીને કાચ ફોડી નાખી યુવાન…

વાંકાનેરના પ્રતાપગઢ ગામે પવનચક્કી કંપની દ્વારા મંજૂરી વગર હેવી બ્લાસ્ટ કરાતાં ગ્રામજનોમાં રોષ….

વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ અને કલાવડી ગામ ખાતે નવી પવનચક્કી નાંખવા બાબતે પવનચક્કી કંપનીઓ દ્વારા પ્રચંડ બ્લાસ્ટ કરવામાં આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ આજુબાજુના ગ્રામજનો…

વાંકાનેરમાં સોપારી-તમાકુ-બીડીની સાથે પાન-મસાલાનો કાળો કારોબાર પણ પ્રગતિના પંથે : અમને કોઈ રોકી ન શકે કારણ કે અમો નિયમિત હપ્તા ભરીએ છીએની ચર્ચા….

ચક્રવાતના બીજા અહેવાલની નાની સફળતા : નાન પાનગલ્લા વાળાઓને માલ આપવાનું શરૂ કરાયું : વાંકાનેર શહેરના માર્કેટ ચોક,નાગરિક બેંકની બાજુમાં આવેલ મોટી પેઢી ભગવતી એજન્સી કાળાબજારીમાં મોખરે હોવાની ચર્ચા, લાખો-કરોડોના…

error: Content is protected !!