Author: Yakub Badi

વાંકાનેર શહેર વચ્ચેથી પસાર થતી મચ્છુ નદીમાં ગાંડી વેલનું સ્થપાયેલ સામ્રાજ્ય ક્યારે દુર કરાશે ?

ગાંડી વેલના કારણે પાણીનો સંગ્રહ ઘટી જવાનો અને તેમાં રહેતા ઝેરી સાપોના કારણે કાંઠ વિસ્તારના નાગરિકો ત્રાહિમામ, ગાંડી વેલનું સામ્રાજ્ય વિસ્તારે તે પુર્વે તેને દુર કરવી અનિવાર્ય… વાંકાનેર શહેરની મધ્યમાંથી…

વાંકાનેર : રાતીદેવરી ગામ નજીક ટ્રક અને સીએનજી રીક્ષા વચ્ચે ગંભીર અકસ્માત, ચાર ઇજાગ્રસ્ત…

વાંકાનેર-જડેશ્વર રોડ પર આવેલ તાલુકાના રાતીદેવરી ગામ નજીક આજે સવારના સમયે ડમ્પર અને સીએનજી રીક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં સીએનજી રીક્ષા સવાર ડ્રાઈવર સહિત કુલ ચાર શખ્સોને ગંભીર…

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામેથી જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી લેતી વાંકાનેર તાલુકા પોલીસ….

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામેથી ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સોએ કુલ રૂ. 70,300 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા… બનાવની પ્રાપ્ત…

સનરાઈઝ ઈલેક્ટ્રીક : હવે વાંકાનેર શહેરમાં મળશે મકાન-દુકાન-ઓફિસને લગતી તમામ ઈલેક્ટ્રીક આઇટમો સૌથી સસ્તા અને હોલસેલ દરે, જાણો વધુ માહિતી….

ખુશખબર….ખુશખબર….ખુશખબર… વાંકાનેર શહેરમાં તમામ ઈલેક્ટ્રીક આઇટમોનો વિશાળ હોલસેલ તેમજ રિટેલ શોરૂમ કાર્યરત : સૌથી સસ્તા અને હોલસેલ દરે મેળવો ઈલેક્ટ્રીક આઇટમોની વિશાળ રેન્જ…. A HAVELLS Brand ના ડિસ્ટ્રીબ્યુટર વાંકાનેર શહેર…

વાંકાનેર હાઇવે ચોકડીથી ચંદ્રપુર તરફ હાઇવેની બંને બાજુએ થતાં ગેરકાયદેસર વાહન પાર્કિંગ તાત્કાલિક હટાવવા રજુઆત…

વાંકાનેર તાલુકા ભાજપ અગ્રણી અશરફભાઈ બાદી દ્વારા વાંકાનેર શહેર પી.આઈ.ને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક ઘટતા પગલાં લેવા માંગ કરી… વાંકાનેર હાઈવે ચોકડીથી ચંદ્રપુર ગામ તરફ જતા હાઈવે પર બંને બાજુના…

વાંકાનેર શહેર ખાતે 31મી જુલાઇએ એપ્રેન્‍ટીસ ભરતી મેળો યોજાશે…

15 થી વધારે કંપનીઓ દ્વારા 90 થી વધારે એપ્રેન્‍ટીસોની ભરતી કરાશે… ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ, નિયામકશ્રી રોજગાર અને તાલીમ હેઠળની આઈ.ટી.આઈ મોરબીના આચાર્ય અને એક્સ.ઓફીસીઓની યાદી મુજબ મોરબી…

વાંકાનેર : માર્કેટિંગ યાર્ડ સામેથી 13 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો….

વાંકાનેર શહેર પોલીસ દ્વારા વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીકથી પસાર થતી એક કારને રોકી તલાસી લેતાં તેમાંથી 13 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે કુલ રૂ. 92,157 ના…

વાંકાનેર તાલુકાના કણકોટ ગામની નદી પર નવો પુલ બનાવવા મોરબી ક્લેક્ટરને રજુઆત….

વાંકાનેર તાલુ2237-2કામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે, જેના કારણે મોટા ભાગના નદી-નાળા છલકાય ગયા હતા. બાબતે વાંકાનેર તાલુકાના કણકોટ ગામના લોકો વર્ષોથી ચોમાસામાં ગામની નદીમાં ઘોડાપૂર…

વાંકાનેર : કેરાળા ગામના બોર્ડ પાસે ટ્રક અને સીએનજી રીક્ષા વચ્ચે ગંભીર અકસ્માત, એક મહિલાનું મોત, બે ઈજાગ્રસ્તો…

કેરાળા ગામના બોર્ડ પાસે હાઈવે પર સર્જાયો ગંભીર અકસ્માત, પેસેન્જર રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત, એક ૧૪ વર્ષીય યુવતી અને આધેડ ગંભીર…

ડિઝલ-ટોલ ટેક્ષના ભાવ વધતાં વાંકાનેર ટ્રાન્સપોર્ટ એસોસિયેશનનો નવો નિર્ણય : જેનો માલ તેનો જ હમાલ…

ડીઝલ-ટોલ ટેક્ષ સહિતમાં ભાવોમાં થયેલ વધારાને કારણે ટ્રાન્સપોર્ટરોને રાહત આપવા નિર્ણય લેવાયો… ડીઝલ- ટોલ ટેક્ષ સહિતમાં ભાવ વધારાને કારણે આવેલા આર્થિક સંકટમાં ટ્રાન્સપોર્ટરોને રાહત આપતો નિર્ણય વાંકાનેર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા…

error: Content is protected !!