Author: Yakub Badi

વાંકાનેર તાલુકાના જામસર અને ગાંગીયાવદર ગામે જુગારના દરોડામાં 14 જુગારીઓ ઝડપાયા…

વાંકાનેર તાલુકાના જામસર અને ગાંગીયાવદર ગામે તાલુકા પોલીસના બે અલગ અલગ જુગારના દરોડામાં કુલ 14 જુગારીઓ જાહેરમાં જુગાર રમતા ઝડપાયા હતા જેથી પોલીસે તમામ આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં જુગાર…

વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલમાં ડોક્ટરના મકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓની ધરપકડ….

ગણતરીની કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલાયો : રૂ. 12.85 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરતી મોરબી એલસીબી ટીમ, ફરિયાદી ડોક્ટરનો સાળો અને તેનો મિત્ર જ નિકળ્યો ચોર… વાંકાનેર શહેરની…

ગૌરવ : વાંકાનેરની ગુજરાત અકસા ફર્ટીલાઈઝર કંપનીને બેસ્ટ ક્વોલિટી પર્ફોર્મન્સ એવોર્ડ એનાયત થયો….

સમગ્ર ગુજરાતમાં ફર્ટીલાઈઝર ઉત્પાદન ક્ષેત્રે નામાંકિત એવી વાંકાનેરની ગુજરાત અકસા ફર્ટીલાઈઝર કંપનીને સમગ્ર ગુજરાતમાં ફર્ટીલાઈઝર ઉત્પાદન કરતી તમામ કંપનીઓમાંથી સર્વશ્રેષ્ઠ ફર્ટીલાઈઝર ઉત્પાદન કરવા બદલ ‘ બેસ્ટ ક્વોલિટી પર્ફોર્મન્સ ‘ એવોર્ડ…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડના કર્મચારી ઉસ્માનભાઈ કડીવાર વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા સન્માનિત કરાયા…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડના કર્મચારી ઉસ્માનભાઈ મીરાજીભાઈ કડીવાર ગત તા. 31/07/2021ના રોજ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં સોમવારે તેમને વાંકાનેર યાર્ડ ખાતે સન્માનપત્ર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું… આ…

વાંકાનેર : પીર મશાયખ હોસ્પિટલ ખાતે રહેતા ડોક્ટરના મકાનમાંથી 13 લાખની ચોરી….

વાંકાનેર શહેરની નામાંકિત પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા અને ત્યાંજ હોસ્પિટલના ત્રીજા માળે રહેતા ડો. સાજીદ પાસલીયાના મકાનોમાં ગઈકાલ સાંજના સમયે ૬ વાગ્યની આસપાસ અંદાજીત 13 લાખની રોકડ…

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાંથી શ્રાવણીયો જુગાર રમતા દસ ઝડપાયા…

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાંથી જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતા દસ શખ્સોને વાંકાનેર શહેર પોલીસ દ્વારા રોકડ રકમ રૂ 31,400 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ…

વાંકાનેર : વઘાસીયા ટોલનાકા નજીક ધાબા પરથી પડી જતા યુવાનનું મોત…

વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસે નવી બનતી હોટલના પાસ ધાબા પર કામ કરતી વેળાએ અચાનક કોઈ કારણસર પડી જતા યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી…

વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામેથી જુગાર રમતા બે ઝડપાયા, છ ફરાર…

વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે ચોક્કસ ખાનગી બાતમીના આધારે જવાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા બે ઈસમો ઝડપી લીધા હતા જ્યારે આ રેડ દરમિયાન અન્ય છ…

ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત ખેડૂતનું વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે સન્માન કરાયું…. 

વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામના ખેડૂત શ્રી અમીભાઈ આહમદભાઈ કડીવારએ ખેતીની નવીનતમ પદ્ધતિ અપનાવી હળદરનું વાવેતર કરી મોટા પાયે ઉત્પાદન લેવા બદલ ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા…

વાંકાનેર તાલુકાના આણંદપર ગામેથી જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા… 

વાંકાનેર તાલુકાના આણંદપર ગામેથી ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમના પેટ્રોલિંગ દરમિયાન…

error: Content is protected !!