Author: Yakub Badi

વાંકાનેર તાલુકાના પાડધરા ફિડર હેઠળના ખેડૂતોને વિજ ફોલ્ટમાથી મુક્તી અપાવવા રજુઆત કરાઇ….

વાંકાનેર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જશુભાઈ ગોહેલ તથા મકતાનપર અને માટેલ ગામના ખેડૂતોએ ફિડરનું રિનોવેશન કરવા માંગ કરી… વાંકાનેર તાલુકાના પાડધરા ફિડર હેઠળ આવતા મકતાનપર તથા માટેલ સહિતના ગામોના ખેડૂતોને છેલ્લા…

વાંકાનેર યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા જ્ઞાન સહાયક ભરતી ઠરાવ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ….

જ્ઞાન સહાયક ભરતી ઠરાવને રદ કરી TET, TAT પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવા માંગણી કરાઇ… વાંકાનેર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારા દ્વારા આજરોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેટર…

વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતે દીનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો….

વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતે આજરોજ દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) અંતર્ગત સ્વ-સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં તાલુકા પંચાયતના…

આપના જુના સોફાને બનાવો ફરી નવા…: મોરબી જિલ્લામાં સૌપ્રથમ વખત કે. ટી. શોફા ડ્રાય ક્લિનીંગ લાવ્યું છે ઘરબેઠા સોફા ડ્રાય ક્લિનીંગ/વોશીંગ સર્વિસ….

સમગ્ર વાંકાનેર વિસ્તારમાં એકદમ વ્યાજબી દરેથી સોફા ડ્રાય ક્લિનીંગ માટે આજે જ સંપર્ક કરો…. મોરબી જિલ્લામાં સૌપ્રથમ વખત વાંકાનેર ખાતે આપના ઘર, ઓફિસ કે દુકાન પરના કિંમતી સોફાને ફરી નવા…

વાંકાનેર તાલુકાના શેખરડી ગામની સીમમાં વાડીએ પાણી વાળતા ખેડૂતોનું વિજશોક લાગવાથી મોત….

વાંકાનેર તાલુકાના શેરખડી ગામની સીમમાં આવેલ વાડીમાં પાણી વાળતા એક વૃદ્ધ ખેડૂતને અચાનક વિજશોક લાગતાં ખેડૂતનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની…

વાઘેશ્વરી ઝુલા હાઉસ : મોરબી જિલ્લાના એકમાત્ર ગાર્ડન ઝુલાના ભવ્ય શોરૂમની આજે જ મુલાકાત લો….

હવેથી ઝુલાની દરેક વેરાયટીઓ ખરીદો એકદમ સરળ હપ્તેથી ખરીદો…: માત્ર રૂ. 130 Per Kgના સૌથી સસ્તા દરે શ્રેષ્ઠ ફેબ્રિકેશન વર્ક માટે આજે જ સંપર્ક કરો…. વાંકાનેર વિસ્તારમાં ફેબ્રિકેશન ક્ષેત્રે બહોળી…

પંચાસીયા કિશાન સેવા સહકારી મંડળી લી.ના વિવાદમાં હાઇકોર્ટે લવાદ કોર્ટનો હુકમ રદ કર્યો, વહિવટદારને હટાવી જુની બોડીને પુનઃ સ્થાપિત કરાઇ….

હાઇકોર્ટના ઓરલ ઓર્ડરથી વહીવટદારને હટાવી સત્તા પુનઃ પીરઝાદા પેનલને સોંપાઇ… વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની બહુચર્ચિત વિવાદાસ્પદ શ્રી કીશાન સેવા સહકારી મંડળી લી.-પંચાસીયાની વ્યવસ્થાપક સમિતિની ચુંટણી બાબતે અનેક ચડાવ ઉતાર બાદ…

વાંકાનેરના વઘાસીયા ગામ નજીક કારખાનામાં જેસીબીના બકેટ હડફેટે યુવાનનું મોત…

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમમાં આવેલ એક કારખાનામાં જેસીબીથી કામ ચાલતું હોય, ત્યારે ત્યાંથી પસાર થતો એક શ્રમિક યુવાન જેસીબીના બકેટની હડફેટે આવી જતા તેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેનું…

વાંકાનેર વિસ્તારમાંથી દોઢ વર્ષ પૂર્વે સગીરાનું અપહરણ કરનાર આરોપી કોલકત્તાથી ઝડપાયો….

વાંકાનેર તાલુકા પોલીસના વિસ્તારમાંથી દોઢ વર્ષ પુર્વે એક સગીરાનું અપહરણ કરી ભગાડી ગયેલ શખ્સને મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ દ્વારા કોલકત્તા ખાતેથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે……

વાંકાનેરની એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની સાત વિદ્યાર્થીનીઓ કુસ્તી સ્પર્ધામાં જીલ્લા કક્ષામાં પ્રથમ ક્રમે…

વાંકાનેરની શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની સાત વિદ્યાર્થીની બહેનો રાજ્ય કક્ષાએ કુસ્તી સ્પર્ધામાં રમવા માટે નડિયાદ મુકામે ગઈ હોય જેમાં U-14 અને U-17 કુસ્તી સ્પર્ધામાં આ વિદ્યાર્થીનીઓ જિલ્લા કક્ષાએ…

error: Content is protected !!