વાઘેશ્વરી ઝુલા હાઉસ : મોરબી જિલ્લાના એકમાત્ર ગાર્ડન ઝુલાના ભવ્ય શોરૂમની આજે જ મુલાકાત લો….

0

હવેથી ઝુલાની દરેક વેરાયટીઓ ખરીદો એકદમ સરળ હપ્તેથી ખરીદો…: માત્ર રૂ. 130 Per Kgના સૌથી સસ્તા દરે શ્રેષ્ઠ ફેબ્રિકેશન વર્ક માટે આજે જ સંપર્ક કરો….

વાંકાનેર વિસ્તારમાં ફેબ્રિકેશન ક્ષેત્રે બહોળી નામના ધરાવતા નામાંકિત વાઘેશ્વરી ફેબ્રિકેશન & ઝુલા મેકર્સ દ્વારા વાંકાનેર શહેરમાં મોરબી જિલ્લાના સૌપ્રથમ તમામ પ્રકારના ઝુલાઓની વિશાળ રેન્જ સાથેના શોરૂમની શરૂઆત કરવામાં આવી છે, જ્યાં મોરબી જિલ્લાના દરેક નાગરિકને ગાર્ડન ઝુલા, રજવાડી ઝુલા, ઈન્ડોર ઝુલા, આઉટડોર ઝુલા, બીગબોસ ઝુલા, સિંગલ ઝુલા, હેન્ગીંગ ઝુલા સહિત ઝુલાની અવનવી ડિઝાઇનો લાઇવ નિહાળવા મળી રહેશે….

વાઘેશ્વરી ફેબ્રિકેશન વર્કશોપ : સૌથી સસ્તા દરે શ્રેષ્ઠ ફેબ્રિકેશન વર્ક માટે આજે જ સંપર્ક કરો…

વાંકાનેર શહેર ખાતે વર્ષો જુના અને અનુભવી વાઘેશ્વરી ફેબ્રિકેશન દ્વારા દરેક પ્રકારના ફેબ્રિકેશન કામ સૌથી સસ્તા દરે શ્રેષ્ઠ કામગીરી કરી આપવામાં આવે છે, જેમાં ગેલ્વેનાઇઝ પાઇપ સાથે માત્ર રૂ. 130 પ્રતિ કિલોના વ્યાજબી દરેથી આપની જરૂરિયાત મુજબ કોઈપણ પ્રકારનું ફેબ્રિકેશન કામ કરી આપવામાં આવશે, જેના માટે ગ્રાહકોએ તેજસભાઈ પિત્રોડા (મિસ્ત્રી) મો. 97233 56584 નો સંપર્ક કરવાનો રહેશે…

વાઘેશ્વરી ઝુલા હાઉસ ખાતે ઉપલબ્ધ સુવિધાઓ…

• 30 કરતા વધુ ઝુલાઓની વેરાયટીઓ એક જ સ્થળે…
• કોઈપણ ઝુલો વસાવો એકદમ સરળ હપ્તેથી…
• એક ડઝન થી વધારે કલર ચોઇસ…
• રૂ. 9,999 થી શરૂ કરી રૂ‌. 30,000 સુધીની વેરાયટીઓ ઉપલબ્ધ…
• 1700 ફુટની વિશાળ જગ્યામાં ભવ્ય શોરૂમ…

તો રાહ શેની જુઓ છો, આપના ઘરની શોભા વધારવા આજે જ સંપર્ક કરો…

 વાઘેશ્વરી ઝુલા હાઉસ 

સહજ કોમ્પલેક્ષ, બીજા માળે, બાદી એન્ડ કંપનીના શોરૂમ સામે, સિટી સ્ટેશન રોડ, વાંકાનેર

મો. 98794 56584    
82000 97028