Author: Yakub Badi

વાંકાનેર : હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિતે જવાનો દ્વારા વૃદ્ધાશ્રમમાં નાસ્તો અને ફ્રુટનું વિતરણ કરાયું…

વાંકાનેર શહેર ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે હોમગાર્ડઝના જવાનો દ્વારા વૃદ્ધાશ્રમમાં નાસ્તો અને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું…. ગઇકાલના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે વાંકાનેર શહેર ખાતે આવેલ વૃદ્ધાશ્રમમાં હોમ…

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ નજીકથી દેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ…

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ નજીકથી પસાર થતી કારને રોકીને પોલીસ તલાશી લેતા તેમાંથી 300 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે કાર અને દારૂ સહિત કુલ રૂ. 1,06,000ના મુદ્દામાલ…

વાંકાનેર શહેર ખાતે આવેલ જૈન દેરાસરની 218મી વર્ષગાંઠની વિશેષ ઉજવણી કરાઇ…

જૈન સમાજ દ્વારા દેરાસરની 218મી વર્ષગાંઠ નિમિત્તે ધજા ચઢાવવામાં આવી… વાંકાનેર શહેરના ખાતે આવેલ 217 વર્ષ જુના જૈન દેરાસરમાં બિરાજતા તિર્થકરો અજીતનાથ ભગવાન, ચંદ્રપ્રભુ ભગવાન અને સુમતિનાથ ભગવાનના દેરાસરની 218મી…

મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના નવનિયુક્ત હોદેદારોનો સન્માન સમારોહ યોજાયો…

જિલ્લાના વાંકાનેર, હળવદ, ટંકારા તથા માળિયા તાલુકામાંથી મોટી સંખ્યામાં બ્રહ્મસમાજના નાગરિકો ઉપસ્થિત રહ્યા… મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ પાંખના હોદેદારોની નિમણૂક બાદ સમાજની પ્રથમ મિટિંગ મળી હતી…

વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં જુના મનદુઃખનો ખાર રાખીને યુવાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઇ…

વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં રહેતા એક યુવાનના ભાઈને તે જ વિસ્તારમાં રહેતા એક શખ્સ સાથે જુનું મનદુઃખ ચાલતું હોય જેથી આ બાબતનો ખાર રાખી આરોપીએ પોતાના મકાનના રવેશમાં ઉભા રહી…

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટોલનાકા પાસે આઇસર પાછળ કાર અથડાતાં પિતા-પુત્રીને ઇજા….

વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલી ટોલનાકા નજીકથી પસાર થતી એક કારને રસ્તામાં કૂતરું ઉતરતા કાર ચાલક કૂતરાને બચાવવા જતા કાર રોડ સાઈડમાં પડેલ આઇસરની પાછળ ધડાકાભેર અથડાઈ હતી જેમાં કારચાલક અને…

વાંકાનેર તાલુકાની કાનપર, વાલાસણ, સમઢિયાળા અને જુની કલાવડી ગ્રામ પંચાયત પણ સમરસ જાહેર….

વાંકાનેર તાલુકામાં ગઈકાલે ચુંટણી ફોર્મ ભરવાના અંતિમ દિવસે 83 ગ્રામ પંચાયતોમાંથી કુલ છ ગ્રામ પંચાયતોને બિનહરીફ/સમરસ જાહેર કરવામાં આવી છે જેમાં ચક્રવાત ન્યુઝ દ્વારા ગઈકાલે કોટડાનાયાણી અને સરધારકા ગ્રામ પંચાયતના…

મહિલા સશક્તિકરણ : વાંકાનેર તાલુકાની સરધારકા ગ્રામ પંચાયત સંપૂર્ણ રીતે મહિલા બિનહરીફ….

મહિલા સશક્તિકરણનું ઉત્તમ દ્રષ્ટાંત : સમરસ ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને તમામ વોર્ડના સભ્યો પર મહિલાઓ ઉમેદવારો બિનહરીફ જાહેર… વાંકાનેર તાલુકાની સરધારકા ગ્રામ પંચાયત આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે…

વાંકાનેર તાલુકાની કોટડાનાયાણી ગ્રામ પંચાયત સમરસ જાહેર, સરપંચ-ઉપસરસંચ-સભ્યોની બિનહરીફ વરણી….

વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામમાં ગ્રામ પંચાયતની ચુંટણી માટે સમસ્ત ગામના આગેવાનો અને ખાસ કરીને રાજપૂત ક્ષત્રિય સમાજના વડીલો, યુવાનોએ દ્વારા ગામ હિતમાં એક મીટીંગ નું આયોજન કરી ગ્રામ પંચાયતને સમરસ…

આવતી કાલે વાંકાનેર શહેરની પીર મશાયખ હોસ્પિટલ ખાતે કાન, નાક અને ગળાના રોગો માટે ફ્રી નિદાન કેમ્પ યોજાશે….

આવતી કાલ રવિવારના રોજ વાંકાનેર શહેરની પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ ખાતે કાન, નાક અને ગળાના રોગો માટે વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીની શિવમ્ હોસ્પિટલના નામાંકિત કાન,…

error: Content is protected !!