Author: Yakub Badi

વાંકાનેર : ઈન્સ્ટાગ્રામમાં ઉશ્કેરણીજનક પોસ્ટ મુકનાર યુવાન સામે કાર્યવાહી કરતી પોલીસ…

સોસીયલ મિડિયા એકાઉન્ટ પર પોલીસની ચાંપતી નજર : ઇન્સ્ટ્રાગ્રામમાં સ્ટેટસ મુકવા બાબતે બોલાચાલી કરતાં હિન્દુ-મુસ્લિમ યુવાન સામે પોલિસે કરી કાર્યવાહી… વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા એક કોળી સમાજના છોકરા તથા…

Happy Birthday : વાંકાનેરના યુવા અગ્રણી જગદીશસિંહ ઝાલાનો આજે જન્મદિવસ…

વાંકાનેર તાલુકાના યુવા અગ્રણી અને સતત લોકસેવાના કામોમાં પરોવાયેલા રહેતા એવા જગદીશસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે જેથી આજે તેમને ચોતરફથી જન્મ દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. જગદીશસિંહ ઝાલા અનેક…

વાહ શું વાત છે…: મોરબી જિલ્લાનો સૌપ્રથમ ઓટોમેટિક કાર વોશ હવે આપણાં વાંકાનેર શહેરમાં, ફક્ત 10 મીનીટમાં કાર વોશ….એક મુલાકાત તો લેવા જેવી….

અત્યાધુનિક ઓટોમેટિક કાર વોશ મશીન દ્વારા કોઈપણ કારની ફક્ત દસ મિનિટમાં આઉટર બોડી સર્વિસ : આપની કારની બેસ્ટ સર્વિસ માટે આજે જ પધારો…. આપણા વાંકાનેર શહેરમાં મોરબી જિલ્લામાં સૌપ્રથમ વખત…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અને નાપાસ થયેલ વિદ્યાર્થીઓ માટે પુનઃ પરિક્ષા આપવાની અંતિમ તક….

નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી દ્વારા વિશેષ પરિક્ષાનું આયોજન કરાયું : એક થી વધુ વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે : તા. 01 થી 10 ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઇન…

વાંકાનેર : ભાટીયા સોસાયટીમાં મકાન-દુકાન પચાવી પડનાર મહિલા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ….

વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટીમાં આવેલ મકાન અને દુકાન એક મહિલાએ પચાવી પડતા મિલ્કતના માલિકે મહિલાની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે આરોપી સામે…

Happy Birthday : ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ કન્વીનર સુખદેવભાઈ ડાભીનો આજે જન્મદિવસ…

વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામના વતની અને યુવા ભાજપના આગેવાન એવા સુખદેવભાઈ ડાભીનો આજે જન્મદિવસ છે જેઓ હાલ ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના સોશિયલ મીડિયા કન્વીનર તરીકે ફરજ બજાવી રહ્યા છે.…

વાંકાનેર-મોરબી સહિત તમામ શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની અમલવારી તા. 4 ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે…

મોરબી-વાંકાનેર સહિત રાજ્યના 8 મહાનગરો અને 19 નગરોમાં સરકાર દ્વારા લાદવામાં આવેલ રાત્રી કર્ફ્યૂ તા. 4 ફેબ્રુઆરી લંબાવવામાં આવ્યું… આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન…

વાંકાનેર : ગેલેક્સી-3 સોસાયટીમાં આવેલ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરી….

વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના ચંદ્રપુર ગામની ગેલેક્સી-3 સોસાયટીમાં ગતરાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનમાં રાખેલ રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના સહિતના મત્તાની ચોરી કરવામાં આવી હોવાનું જણાવા મળી રહ્યું હતું.…

વાંકાનેર : સરતાનપર નજીક આવેલ ફેક્ટરીમાં મશીનરી બેલ્ટમાં આવી જતાં મહિલાનું મોત…

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ નજીક આવેલ સેટમેક સિરામીક ફેકટરીમાં માટી ખાતામાં કામ કરતી વેળાએ મશીનના બેલ્ટમાં હાથ આવી ગયા બાદ પરિણીતાને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી મહિલાનું મોત થયું…

વાંકાનેર શહેરના આરોગ્ય નગરવિસ્તારમાં ઝેરી દવા પી આપઘાત કરનાર યુવતી બાદ યુવકનું પણ મોત….

વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર નજીક થોડા દિવસ પહેલા એક યુવક અને યુવતીએ સજોડે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં યુવતીનું સારવાર મળે તે પહેલાં જ મોત થયું…

error: Content is protected !!