અત્યાધુનિક ઓટોમેટિક કાર વોશ મશીન દ્વારા કોઈપણ કારની ફક્ત દસ મિનિટમાં આઉટર બોડી સર્વિસ : આપની કારની બેસ્ટ સર્વિસ માટે આજે જ પધારો….
આપણા વાંકાનેર શહેરમાં મોરબી જિલ્લામાં સૌપ્રથમ વખત અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ઓટોમેટિક કાર વોશ મશીન દ્વારા કાર-બાઈક સર્વિસ શરૂ કરવામાં આવી છે. જેમાં ફક્ત 10 મીનીટમાં જ કોઈપણ કારની આઉટર બોડી સર્વિસ કરવામાં આવી રહી છે…
મોરબી જિલ્લામાં સૌપ્રથમ વાંકાનેર શહેર ખાતે શરૂ થયેલ આ ઓટોમેટિક કાર વોશ સર્વિસમાં તમામ ગ્રાહકોને આધુનિક મશીનો દ્વારા કાર માટે બેસ્ટ સર્વિસ આપવામાં આવી રહી છે. જેથી મોરબી જિલ્લાના તમામ કાર ધારકોને એક વખત તો આ સુવિધાનો લાભ અનુરોધ કરવામાં આવ્યો છે. અત્યાધુનિક મશીનો દ્વારા થતી કાર-બાઈકની સર્વિસ જોવા માટે આજે જ પધારો….