વાંકાનેર તાલુકાના યુવા અગ્રણી અને સતત લોકસેવાના કામોમાં પરોવાયેલા રહેતા એવા જગદીશસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે જેથી આજે તેમને ચોતરફથી જન્મ દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. જગદીશસિંહ ઝાલા અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ હોય તેમજ અનેક વખત રક્તદાન કેમ્પ પણ સફળતા પુર્વક યોજેલ હોય સાથે કોરોના મહામારીના સમયમાં પણ લોકસેવા કરેલ હોય જેથી તેઓએ બહોળી લોકચાહના મેળવી હોય આથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે….

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી યુવા નેતા જગદીશસિંહ ઝાલાને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ….

error: Content is protected !!