વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામના વતની અને યુવા ભાજપના આગેવાન એવા સુખદેવભાઈ ડાભીનો આજે જન્મદિવસ છે જેઓ હાલ ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના સોશિયલ મીડિયા કન્વીનર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ ખુબ જ નાની ઉંમર રાજકીય ક્ષેત્ર સાથે જોડાઇને લોક સેવા કરી રહ્યા છે, જેના કારણે તેઓએ બહોળી લોકચાહના મેળવી છે…

વાંકાનેર તાલુકામાં નાની ઉંમરમાં સેવા ક્ષેત્રેમાં ઝંપલાવી તેઓ કોળી સમાજ અને આમ નાગરિકોના પ્રશ્નોને સતત વાચા આપી રહ્યા હોય જેથી તેમની કામગીરી જોતા પક્ષ દ્વારા તેમની ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના સોશિયલ મીડિયા કન્વીનર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. સુખદેવભાઈ સેવા અને રાજકારણ સાથે જોડાયેલા હોય જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 9998432419 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી સુખદેવ ડાભીને જન્મદિવસ ખુબ ખુબ શુભકામનાઓ….

 

 

error: Content is protected !!