Author: Yakub Badi

IPL News : મહેન્દ્રસિંહ ધોનીએ CSKની કેપ્ટનશિપ છોડી, હવે ટીમની કમાન રવિન્દ્ર જાડેજા સંભાળશે….

IPL 2022ને શરૂ થવામાં માત્ર 2 દિવસ બાકી રહ્યા છે, તેવામાં મહેન્દ્રસિંહ ધોનીએ ફરી એકવાર પોતાના નિર્ણયથી ફેન્સને ચોંકાવી દીધા છે. જેમાં મહેન્દ્રસિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સની કમાન છોડી અને…

ટંકારામાં મહિલાને ફોટો-વિડીયો વાઇરલ કરવાની ધમકી આપનાર નિવૃત આર્મીમેનના મોરબીની સેસન્સ કોર્ટે આગોતરા મંજૂર કર્યા

મોરબીની સેસન્સ કોર્ટ દ્રારા માજી આર્મીમેન શીવાજી યશવંત પાટીલનો ટંકારા પોલીસ સ્ટેશનના આઈ.પી.સી કલમ ૩૫૪ (ડી), ૫૦૪, ૫૦૬ (૨) તથા આઈ.ટી એકટની કલમ ૬૭ એ મુજબના ગુનામાં આગોતરા જામીન પર…

ગુજરાત : શાળામાં ઓરડા અને શિક્ષણની ઘટ વચ્ચે ‘ ધન્યવાદ મોદીજી ‘ જાહેરાત પાછળ સરકારે ખર્ચ્યા રૂ. બે કરોડ….

હાલ ગુજરાત વિધાનસભાના સત્રમાં વિપક્ષના પ્રશ્નોના જવાબમાં શાળાઓમાં ઓરડાઓ અને શિક્ષકોની ઘટ સહિતની અનેક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. વિધાનસભામાં કોરોના મહામારીને લગતી કામગીરીના સવાલમાં ગુજરાત સરકારે એમ પણ…

વાંકાનેરના હસનપર ગામે શક્તિપરામાંથી જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા….

વાંકાનેર શહેર નજીક આવેલ હસનપર ગામના શક્તિપરા વિસ્તારમાં કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા નવ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી…

કાયદો વ્યવસ્થાના લીરેલીરા : વાંકાનેર નગરપાલિકાના કાઉન્સિલર ઝાકીરભાઈ બ્લોચ પર ધોળા દિવસે નવ શખ્સોનો હુમલો….

બોલાચાલી બાદ સમાધાન માટે ગયેલ નગરપાલિકાના કાઉન્સિલર ઝાકીરભાઈ બ્લોચ અને સાહેદો પર નવ શખ્સોનો હિચકારો હુમલો, અવાર-નવાર ધોળા દિવસે બનતા હુમલાના બનાવોથી અસુરક્ષિતતા અનુભવતા નાગરિકો…. વાંકાનેર વિસ્તારમાં દિનપ્રતિદિન કાયદો વ્યવસ્થાની…

નેશનલ કોમર્શિયલ & ઈન્ડસ્ટ્રીયલ ઝોન : વાંકાનેરનો એકમાત્ર કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ ઝોન જ્યાં આપને મળશે તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ….

વાંકાનેરનો પ્રથમ ઝોન જ્યાં ગ્રાહકોને મળશે નેશનલ હાઈવે ટચ, સિમેન્ટ રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટ સહિત તમામ પ્રકારની સુવિધાઓથી સુસજ્જ….. વાંકાનેર શહેરની તદ્દન નજીક મોરબી નેશનલ હાઈવે પર ઝાંઝર સિનેમા…

વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીકથી મોટા જથ્થામાં દેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ….

વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીકથી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી મંદિરની સામેની શેરીમાંથી ૧૧૧૦ લીટર દેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી…

ખેલ મહાકુંભ અંતર્ગત ખો-ખો રમતમાં વાંકાનેર તાલુકા કક્ષાએ સમથેરવા ગામની કુમાર અને કન્યા બંને ટીમો વિજેતા…

હાલ સમગ્ર ગુજરાતમાં ખેલમહાકુંભ ચાલી રહ્યો છે જેમાં વાંકાનેર તાલુકાની સમથેરવા પ્રાથમિક શાળાની કુમાર અને કન્યા એમ બંને ટીમો ખો-ખો રમતમાં વાંકાનેર તાલુકા કક્ષાએ વિજય બની છે…. વાંકાનેર તાલુકાનાં સમથેરવા…

દાદાગીરી : તારે જમીન મને જ વહેંચવાની છે, કહી વઘાસીયા ગામના વૃદ્ધ પર બે શખ્સોનો હુમલો….

વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામ ખાતે રહેતા એક વૃદ્ધ પર તેમના જ ગામના બે શખ્સોએ મળી ‘ તારે જમીન અમને જ વહેંચવાની છે ‘ કહી હુમલો કરી ફડાકા ઝીંકી કામ માર્યો…

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે ચકલી ઘરનું વિતરણ કરાયું….

નવરંગ નેચર કલબ દ્વારા 20મી માર્ચ, વિશ્વ ચકલી દિવસની વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં બોહળી સંખ્યામાં લોકોનો ચકલી બચાવો અભિયાન તથા પર્યાવરણની જાળવણી પ્રત્યે હકારાત્મક વલણ…

error: Content is protected !!