હાલ સમગ્ર ગુજરાતમાં ખેલમહાકુંભ ચાલી રહ્યો છે જેમાં વાંકાનેર તાલુકાની સમથેરવા પ્રાથમિક શાળાની કુમાર અને કન્યા એમ બંને ટીમો ખો-ખો રમતમાં વાંકાનેર તાલુકા કક્ષાએ વિજય બની છે….

વાંકાનેર તાલુકાનાં સમથેરવા ગામની પ્રાથમિક શાળાની ખો-ખો કુમાર અને ખો-ખો કન્યા બન્ને ટીમોએ “ખેલ મહાકુંભ” અંતર્ગત વાંકાનેર તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી સમથેરવા ગામ અને શાળા પરિવારનું ગૌરવ વધારેલ છે. જેથી સમથેરવા પ્રાથમિક શાળાનાં આચાર્ય આસીફભાઈ બાંભણીયા અને શાળાના સ્ટાફે દ્વારા બંને ટીમોને શુભેચ્છા આપી હર્ષની લાગણી વ્યકત કરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS

error: Content is protected !!