Author: Yakub Badi

બાપા ઈન્ડસ્ટ્રીયલ ઝોન : વાંકાનેર શહેર નજીક વેલ-ડેવલપ ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં આકાર લેતાં વિશાળ ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં પ્લોટીંગ માટે બુકિંગ ઓપન….

વાંકાનેર શહેરની તદ્દન નજીક, માર્કેટિંગ યાર્ડની પાછળ રાજાવડલા રોડ પર તમામ સુવિધાઓ સાથે ઈન્ડસ્ટ્રીયલ પ્લોટનું સુંદર આયોજન : આ તક ચુકશો નહીં, માટે આજે જ બુક કરાવો આપનો મનપસંદ પ્લોટ….…

વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામની સીમમાંથી જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા….

વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામની સીમમાં જાહેરમાં કોઈ અજાણ્યા શખ્સો જાહેરમાં જુગાર રમતાં હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રોકડ રકમ રૂ.…

વાંકાનેર : ઢુવા નજીક કારખાનામાં રહેતી યુવતીનો ગળાફાંસો ખાઇ આપઘાત….

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ એક સિરામિક કારખાનાની ઓરડીમાં રહી મજુરી કામ કરતી યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે…

વાંકાનેર : માટેલ રોડ પર આવેલ કારખાનામાં વિજશોક લાગતા યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ એક સિરામિક કારખાનાની ઓરડીમાં રહી મજુરી કામ કરતા યુવાનને કારખાનામાં કામ કરી વેળાએ કોઈ કારણસર વિજ શોક લાગતા તેનું મોત થયું હતું જેથી આ…

અખિલ ભારતીય કોળી સમાજ(રજી.) સંગઠનમાં રાજકોટ જીલ્લા ઉપપ્રમુખ તરીકે અશ્વિનભાઈ મેઘાણીની નિમણૂક કરાઈ….

અખિલ ભારતીય કોળી સમાજના રજીસ્ટર સંગઠન દ્વારા વાંકાનેર માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેન અશ્વીનભાઈ મેઘાણીની રાજકોટ જીલ્લા સંગઠનના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે, જેથી અશ્વિનભાઈને આ નિમણૂક બદલ ચોતરફથી શુભકામનાઓ…

વાંકાનેર : જાલી ગામે ભગવાન માંધાતા અને સંત વેલનાથજીના મંદિર નિર્માણ માટે ભવ્ય લોક ડાયરો યોજાયો….

વાંકાનેર તાલુકાના જાલી ગામના બસ સ્ટેન્ડ પાસે વિશાળ જગ્યામાં ભગવાન માંધાતા અને સંત શ્રી વેલનાથ બાપુના ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જેના અનુસંધાને શનિવારના રોજ મંદિર પરિસરમાં ભવ્ય લોકડાયરાનું…

Thank You Customer : સનરાઈઝ ઈલેક્ટ્રીકનો 27 માં વર્ષમાં મંગલ પ્રવેશ, આજે જ પધારો અને મેળવો ઈલેક્ટ્રીક આઇટમો પર આકર્ષક ઓફરોનો લાભ….

વાંકાનેર શહેર ખાતે વર્ષ 1996થી ગ્રાહકોની સેવામાં કાર્યરત અને પોતાના ગ્રાહકો પ્રત્યેની નિષ્ઠા, સેવા અને સમર્પિતતાના કારણે બહોળી નામના મેળવનાર પેઢી એવી સનરાઈઝ ઈલેક્ટ્રીક આજે 26 વર્ષ પુરા કરી 27માં…

ગુજરાતમાં હિટવેવની આગાહી, એપ્રિલ મહિનામાં અંગ દઝાડતી ગરમી પડવાની સંભાવના….

રાજ્યમાં અંગ દઝાડતી ગરમી યથાવત્ રહેતા લોકો ત્રાહિમામ, કામ વગર બપોરના સમયે બહાર ન નીકળવા તબીબોની સલાહ… હવામાન વિભાગ મુજબ વર્ષ 1908 પછી આ વર્ષે માર્ચ મહિનો સૌથી ગરમ રહ્યો…

મોરબી સેસન્સ કોર્ટમાં લેન્ડ ગેબીંગ કેસમાં ઝડપાયેલ બંને આરોપીઓનો જામીન ૫૨ છુટકારો….

મોરબી તાલુકા પોલીસે ફરીયાદીશ્રીની એવી ફરીયાદ પરથી કે આ કામના આરોપીઓએ ફરીયાદીની માલીકીની મોરબી તાલુકા ત્રાજપર ગામમાં સીટી સર્વે નં. ૨૩૬૦/૨ પૈકીની જમીનમાં પરશુરામ પોટરીમાં મજુરોના કવાટર્સમાં બનાવેલ હોય જે…

વાંકાનેરના પ્રખ્યાત વ્યકિત સામે ચેક રીર્ટન કેસમાં નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવતી વાંકાનેર કોર્ટ….

વાંકાનેર કોર્ટમાં ફરીયાદી રાઘવ કરમશી બાંભવાનાએ વીડી ભોજપરા ગામના પરાસ૨ા ઉસ્માનગની અબુજીભાઈને મીત્રતાના ધોરણે હાથ ઉછીની ૨કમ રૂ. ચાર લાખ આરોપીને આપેલ હોય, જે રકમ પૈકી રૂપીયા બે લાખ ચુકવવા…

error: Content is protected !!