વાંકાનેર તાલુકાના હસનપર ગામની સીમમાંથી જુગાર રમતા પાંચ ઝડપાયાં…
વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના હસનપર ગામની સીમમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીઓને રોકડ રકમ…