Author: Yakub Badi

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર હુમલો, બે ગોળી લાગતાં હાલત ગંભીર….

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર શુક્રવાર સવારે નારા શહેરમાં ગોળીબાર થયો છે. ચૂંટણી કેમ્પેન દરમિયાન તેઓ ભાષણ આપી રહ્યા હતા જે દરમિયાન તેમને પાછળથી 2 ગોળી મારવામાં આવી હતી.…

EID MUBARAK : ઈદની મીઠાઈ અને ફરસાણ ફક્ત મનાલીને સંગ, આ ઈદ પર ખરીદો આરોગ્યપ્રદ મીઠાઈ અને ફરસાણ…..

વર્ષ 2007 થી કાર્યરત મનાલી સ્વીટ & ફરસાણ દ્વારા ગ્રાહકોના સ્વસ્થ જીવન માટે આ ઈદ પર આરોગ્યપ્રદ મીઠાઈ અને ફરસાણ ખરીદવા આગ્રહ…. સ્વસ્થ અને સુખી જીવન માટે આરોગ્યપ્રદ ખોરાક જરૂરી…

વાંકાનેર તાલુકાના આણંદપર ગામની સીમમાં આવેલ બેલાની ખાણમાં વિજશોક લાગતાં શ્રમિકનું મોત….

વાંકાનેર તાલુકાના આણંદપર ગામની સીમમાં આવેલ બેલાની ખાણમાં કામ કરતા શ્રમિકને અચાનક કોઈ કારણસર વિજ શોક લાગતા તેનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા…

વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામે ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતાં એકનું મોત, ઉશ્કેરાયેલા ટોળાએ ડમ્પરને આગ ચાંપી….

આ ગંભીર અકસ્માતના બનાવમાં બાઈક ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત, અન્ય એક ગંભીર ઈજાગ્રસ્ત : ટોળાએ ગંભીર અકસ્માત સર્જનાર ડમ્પરને આગ ચાંપી…. વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામ નજીકથી પસાર થતા…

વિકાસ…વિકાસ… વિકાસ…: જીનપરા રોડ પર પડેલ ગાબડાં છ મહિનામાં દસ કરતાં વધુ વખત રીપેર થયા બાદ પુનઃ જૈસે થે સ્થિતિ….

સિમેન્ટ-કોંક્રિટથી પુરાણ કરતા ત્રણ ગણી મહેનત અને ખર્ચ નગરપાલિકાએ માટી પુરાણ પાછળ વેડફી, સામાન્ય વરસાદી ઝાપટા બાદ પુનઃ વહી દીન, વહી રાત… વાંકાનેર શહેરના હાર્દ સમા અને ટ્રાફિકથી સતત ધમધમતા…

જીવનજરૂરી ચીજવસ્તુઓને જીએસટીના દાયરામાં લાવવાની તૈયારી, મોંઘવારીથી ત્રસ્‍ત નાગરિકો પર ૧૮મીથી વધશે બોજો….

ખાદ્ય પદાર્થો પર ઝીંકાશે GSTનો ફટકો : ૬૫૦૦થી વધુ યાર્ડોમાં હડતાલની તૈયારી, લોટ, દાળ, ચોખા મોંઘા થશે… ખાદ્ય ચીજોના ભાવોથી ત્રસ્‍ત દેશના ૧૩૦ કરોડ લોકોની મુશ્‍કેલીઓ ૧૮ જુલાઇથી વધારે વધવાની…

માનવતાની મહેક : વાંકાનેર સીટી પોલીસે અસ્થિર મગજના પરપ્રાંતીય યુવાનનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યું….

વાંકાનેર સીટી પોલીસે રખડતા ભટકતા ઓરીસ્સાના અસ્થીર મગજના યુવાનનું તેના પરિવાર સાથે પુનઃ મિલન કરાવી માનવતા મહેકાવી છે. જેમાં વાંકાનેરના થાન રોડ પર રખડતાં ભટકતાં એક અસ્થિર મગજનો યુવાન ફરતો…

મોરબી જિલ્લામાં મેઘમહેર : વાંકાનેરમાં 33મીમી, ટંકારામાં 40મીમી, મોરબીમાં 18મીમી વરસાદ….

મોરબી જિલ્લામાં આજે સાંજે લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા મહેરબાન થયા છે. જેમાં મેઘરાજા ચાર વાગ્યાથી મોરબી જિલ્લા પર હેત વરસાવી રહ્યા છે. જેમાં વાંકાનેર ટંકારા, વાંકાનેર અને મોરબી…

આવતીકાલના રોજ વાંકાનેર આઇ.ટી.આઇ. ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે…

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા. ૦૬/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે વાંકાનેર આઇ.ટી.આઇ. ખાતે ઔધોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરી દાતાઓ…

દરિયામાં લૉ પ્રેશર સર્જાતા રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી….

ઉત્તર ઓરિસ્સા ઉપર એક લો-પ્રેશર સક્રિય થયું છે, જેને કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મોન્સૂન ટ્રફ રચાયો છે. લો-પ્રેશર અને મોન્સૂન ટ્રફની અસરોથી સમગ્ર ગુજરાતમાં હળવાથી ભારે તેમજ કેટલાંક સ્થળોએ ભારેથી…

error: Content is protected !!