Author: Yakub Badi

તહેવારો નિમિત્તે આવતીકાલ તા. 14 થી 21 ઓગસ્ટ સુધી વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં રજા રહેશે…

આગામી અઠવાડિયામાં સ્વાતંત્ર્ય પર્વ, સાતમ-આઠમ, જન્માષ્ટમી, લોકમેળા સહિતના તહેવારો આવતા હોવાથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ મેનેજમેન્ટ દ્વારા યાર્ડમાં તહેવારો નિમિત્તે આઠ દિવસની રજા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે… આવતી કાલ તા.14મી…

વાંકાનેર તાલુકાના સરતાનપર-રાતાવીરડા રોડ પર ડીગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોકટર ઝડપાયો….

બિહારના વતની પરપ્રાંતીય નકલી ડોક્ટરને રૂ. 52,844ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ… વાંકાનેર તાલુકાના સરતાનપર-રાતાવીરડા રોડ ઉપર ડીગ્રી વગર દવાખાનું ખોલી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા…

ફેસ્ટિવલ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર By અરીના ઈલેક્ટ્રોનિક્સ : આજે જ પધારો અને મેળવો 40% સુધી ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ* સહિત અનેક ધમાકેદાર ઓફરોનો લાભ….

આ તહેવારોની સિઝનમાં ખરીદો કોઈપણ ઈલેક્ટ્રોનિક આઈટમો અને મેળવો એકદમ વ્યાજબી ભાવ + સરળ હપ્તા + 40% સુધી કેસ ડિસ્કાઉન્ટ અને ઘણુંબધું…. વાંકાનેર શહેરમાં ઈલેક્ટ્રોનિક્સ આઈટમોના ભવ્ય શો-રૂમ એવા અરીના…

આશાન સુઝ ક્લબ લાવ્યું છે મહા ડિસ્કાઉન્ટ સેલ : રૂ. ૧૦૦૦ થી ૧૫૦૦ સુધીના સુઝ માત્ર રૂ. 800 અને ૭૦૦ થી ૧૦૦૦ સુધીના સુઝ માત્ર રૂ. 500/- માં….

આ તહેવારોની સિઝનમાં ખરીદો મહા ડિસ્કાઉન્ટ સાથે ફુટવેરની વિશાળ રેન્જ ફક્ત આશાન સુઝ ક્લબને સંગ : વહેલાં તે પહેલાંના ધોરણે સ્ટોક હશે ત્યાં સુધી ઓફર લાગું…. આશાન સુઝ ક્લબ :…

હાઈ-ટેક પ્રિન્ટીંગ : જન્માષ્ટમી તહેવાર નિમિત્તે મટકીફોડ સમિતિના સભ્યો માટે ખાસ ટી-શર્ટ પ્રિન્ટીંગ માત્ર રૂ. 149/- માં….

જન્માષ્ટમી તહેવાર નિમિત્તે તમામ ગ્રાહકોને હાઈ-ટેક પ્રિન્ટીંગમાં મળશે માત્ર રૂ. 149માં આપની પસંદગીનું ટી-શર્ટ પ્રિન્ટીંગ સાથે…. અત્યાર સુધી વાંકાનેર વાસીઓએ કોઈપણ પ્રકારના પ્રિન્ટીંગ કામ માટે રાજકોટ-મોરબીના ધક્કા ખાવા પડતાં હોય…

વર્ષના સૌથી સસ્તા પાંચ દિવસ : કિશાન ઈલેક્ટ્રોનિક્સ લાવ્યું છે મહા બચત સાથે મહા ડિસ્કાઉન્ટ આઝાદી સેલ, આજે પધારો અને મેળવો નીચેના લાભો….

આઝાદી કા અમૃત મહોત્સવ મહા ડિસ્કાઉન્ટ સેલ : દરેક ઈલેક્ટ્રોનિક્સ આઈટમની ખરીદી પર શ્યોર ગીફ્ટ + 5 થી 20% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ + ફ્રી બજાજ કાર્ડ + સિલ્વર કોઈન, એક્ટિવા જીતવા…

વાંકાનેર સીટી પોલીસે જુગારના બે દરોડા પાડી જુગાર રમતા પાંચને ઝડપી લીધા, નવ ફરાર…

વાંકાનેર સીટી પોલીસે ચોક્કસ ખાનગી બાતમીના આધારે જાલી ગામના ઝાપા પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે અન્ય નવ શખ્સો પોલીસને જોઈ નાસી ગયા હતા,…

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાએ બાળ કવિ સ્પધૉમાં પ્રથમ ક્રમ મેળવતો કાનપર પ્રા. શાળાનો વિદ્યાર્થી નબીલ બાદી….

ગત તા. ૦૮ ઓગસ્ટના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાનો કલા મહોત્સવ વાંકાનેર શહેરના બીઆરસી ભવન ખાતે યોજાયો હતો, જેમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંથી બાળ…

વાંકાનેર : માટેલ-વિરપર રોડ પર શિતળાધાર પાસે લાઈટના અજવાળે જુગાર રમતા છ ઝડપાયાં….

વાંકાનેર તાલુકા પોલીસના નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન માટેલ-વિરપર રોડ પર આવેલ શિતળાધાર પાસે એક રહેણાંક મકાનની બાજુમાં લાઈટના અજવાળે અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાનું જણાતા પોલીસે કુલ છ શખ્સોને જુગાર…

વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામના બસ સ્ટેન્ડ નજીકથી ત્રણ બોટલ વિદેશી દારૂ સાથે બે ઝડપાયાં….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગુંદાખડા ગામના બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતા એક ડબલ સવારી બાઇકને રોકી તલાશી લેતા તેની પાસેથી ત્રણ બોટલ વિદેશી દારૂની મળી આવી હતી…

error: Content is protected !!