આ તહેવારોની સિઝનમાં ખરીદો મહા ડિસ્કાઉન્ટ સાથે ફુટવેરની વિશાળ રેન્જ ફક્ત આશાન સુઝ ક્લબને સંગ : વહેલાં તે પહેલાંના ધોરણે સ્ટોક હશે ત્યાં સુધી ઓફર લાગું….
આશાન સુઝ ક્લબ : આશાન ચેમ્બર, પહેલા માળે, હોટલ ચેતનાની ઉપર, દાણાપીઠ ચોક, વાંકાનેર
આગામી સ્વતંત્રતા પર્વ અને સાતમ-આઠમ(જન્માષ્ટમી) ના તહેવારો પર વાંકાનેરના નામાંકિત એવા આશાન સુઝ ક્લબ દ્વારા પોતાના ગ્રાહકો માટે મહા ડિસ્કાઉન્ટ સેલ લોન્ચ કર્યો છે, જેમાં રૂ. 1200 થી 1500 ની કિંમતના સુઝ ગ્રાહકોને માત્ર રૂ. 800માં અને રૂ. 700 થી 1000 સુધીની કિંમતના સુઝ માત્ર રૂ. 500માં આપવામાં આવી રહ્યા છે, જેથી આ મહા ડિસ્કાઉન્ટ સેલનો લાભ લેવા માટે ગ્રાહકોએ વહેલા તે પહેલાના ધોરણે આશાન સુઝ ક્લબ ખાતે પધારવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે….
આશાન સુઝ ક્લબમાંથી આપને એકદમ વ્યાજબી દરેથી નીચેની આઈટમો મળી રહેશે…
• લોફર શુઝ
• સ્નિકર શુઝ
• કેઝ્યુઅલ શુઝ
• પાર્ટીવેર શુઝ
• ફોર્મલ શુઝ
• સેન્ડલ
• સ્લિપર
• ચપ્પલ
(નોંધ : આ ઓફર દુકાનમાં સ્ટોક હાજર હશે ત્યાં સુધી જ લાગું પડશે…)