આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાએ બાળ કવિ સ્પધૉમાં પ્રથમ ક્રમ મેળવતો કાનપર પ્રા. શાળાનો વિદ્યાર્થી નબીલ બાદી….

0

ગત તા. ૦૮ ઓગસ્ટના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાનો કલા મહોત્સવ વાંકાનેર શહેરના બીઆરસી ભવન ખાતે યોજાયો હતો, જેમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંથી બાળ કવિ સ્પધૉમાં વાંકાનેર તાલુકાની કાનપર પ્રાથમિક શાળાના ધોરણ-૦૮ ના વિદ્યાર્થી નબિલ શાહબુદ્દીનભાઈ બાદીએ પ્રથમ સ્થાન મેળવ્યું છે…

હવે આગામી 15 મી ઓગસ્ટના રોજ જીલ્લા કક્ષાના આઝાદી કા અમૃત મહોત્સવમાં બાળ કવિ સ્પધૉમાં કાનપર પ્રાથમિક શાળાના આચાર્ય શાહબુદ્દીનભાઈ બાદીનો પુત્ર નબિલ બાદી વાંકાનેર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl