વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગુંદાખડા ગામના બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતા એક ડબલ સવારી બાઇકને રોકી તલાશી લેતા તેની પાસેથી ત્રણ બોટલ વિદેશી દારૂની મળી આવી હતી જેથી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન ગુંદાખડા ગામના બસસ્ટેન્ડ પાસેથી પસાર થતા એક ડબલ સવારી બાઇકને રોકી તલાશી લેતા બાઈક પરથી ત્રણ બોટલ વિદેશી દારૂની મળી આવી હતી જેથી પોલીસે બાઈક ચાલક આરોપી સંજયભાઇ જેમાભાઇ ડાભી અને અજીતભાઇ જીવણભાઇ ધોરીયા (રહે.બન્ને સતાપર વાડી વિસ્તાર)ને રૂ. ૩૦,૦૦૦ની કિંમતના મોટર સાયકલ તથા ત્રણ બોટલ મેકડોવેલ્સ નં.-1 સુપીરીયર વ્હીસ્કી જેની કિંમત રૂ. ૧૧૨૫ સહિત કુલ રૂ. 31,125 નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!