Author: Yakub Badi

માસુમ ફાસ્ટ ફુડ ખાતે જન્માષ્ટમી નિમિત્તે લંચ તથા ડિનર બંને માટે સ્પેશિયલ પંજાબી તથા ચાઇનીઝ વાનગીઓનો ડબલ ડોઝ, આજે જ પધારો….

વાંકાનેર શહેર ખાતે નાસ્તા બજારમાં તાજેતરમાં જ શરૂ થયેલ માસુમ ફાસ્ટ ફુડ(99 Tasty Hub) દ્વારા ચાઈનીઝ અને પંજાબી આઈટમો માટે ખાસ સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં જન્માષ્ટમી તહેવાર નિમિત્તે…

Happy Birthday : મુસ્કાન રોડલાઇન્સના માલિક-યુવા ટ્રાન્સપોર્ટર અશરફ શેરસીયા ઉર્ફે અસુ ગઢવાળાનો આજે જન્મદિવસ….

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના વતની અને ખુબ નાની ઉમરમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાઈ સફળતા મેળવનાર મુસ્કાન રોડલાઇન્સના ઓનર એવા યુવા ટ્રાન્સપોર્ટર અશરફભાઈ શેરસીયા ઉર્ફે અશુ ગઢવારાનો આજે જન્મદિવસ છે, જેઓ…

સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો, 90% સંગ્રહ ક્ષમતા સાથે સપાટી 135.65 મીટરે પહોંચી….

ગુજરાતનો પાણી પ્રશ્ન હલ : ડેમના ફુલ રિઝર્વીયલ લેવલ 138.68 મીટરમાંથી હાલ પાણીની સપાટી 135.65 મીટર… ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર ડેમ…

વાંકાનેર ખાતે શિક્ષકોની ભરતી માટે સરકાર દ્વારા સત્વરે TET/TAT પરિક્ષા યોજવા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ….

ગુજરાત સરકાર દ્વારા અગાઉ સમયાંતરે શિક્ષક ભરતી માટેની TET/TAT પરિક્ષાઓનુ આયોજન કરવામાં આવતું હોય, જેમાં છેલ્લા ઘણા સમયથી આ બંને પરિક્ષા ન યોજાતા શિક્ષક બનવાની આકાંક્ષા ધરાવતા ઉમેદવારો શિક્ષિત બેરોજગારો…

વાંકાનેર શહેરના દાણાપીઠ ચોકથી સેવાસદન કચેરી સુધીના રોડની અતિ બિસ્માર હાલતથી વાહનચાલકો હેરાનપરેશાન….

વર્ષોથી એક જ સમસ્યાથી ત્રસ્ત નાગરિકો, નવો રોડ બન્યાના માત્ર બે-ત્રણ માસમાં રોડ પુનઃ જૈસે થે હાલતમાં ફેરવાઇ જાય છે…. વાંકાનેર શહેરના દાણાપીઠ ચોકથી સેવાસદન કચેરી સુધીનો રોડ ચાલું ચોમાસાની…

સૌથી સસ્તું તો ફક્ત ફૈઝ ઈલેક્ટ્રોનિક્સ માં જ : ફ્રીજ, વોશીંગ મશીન અને એ.સી. ઓનલાઇન ભાવ કરતાં પણ 20% ઓછી કિંમતે, સાથે ઘણી બધી ઓફરો જ ખરી જ….

જન્માષ્ટમી ધમાકા ઓફર : તમામ પ્રકારની હોમ એપ્લાયન્સ આઇટમો ઓનલાઇન ભાવે અને ફ્રીઝ, વોશીંગ મશીન તથા એ.સી. ઓનલાઇન કરતા પણ 20% ઓછી કિંમતે… (ઓફર ફક્ત ૩૧ ઓગસ્ટ સુધી લાગું…) વાંકાનેર…

વાંકાનેર વિસ્તારમાં જુગારના પાંચ દરોડામાં રૂ. 1.59 લાખના મુદ્દામાલ સાથે 26 પત્તાપ્રેમી ઝડપાયાં, આઠ ફરાર….

વાંકાનેર તાલુકા અને સીટી પોલીસ દ્વારા વાંકાનેર વિસ્તારમાં જુગારના અલગ અલગ પાંચ દરોડા પાડી જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતા 26 પત્તા પ્રેમીઓને રંગે હાથે ઝડપી લીધા હતા જ્યારે અન્ય છ શખ્સો…

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બાઇક ચાલકનું મોત…

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ મોટો સ્ટોન તથા મોટો સ્લીમ સીરામીક કારખાના વચ્ચે કાચા રસ્તા ઉપર ટ્રક ચાલકે બાઈક સવારને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક…

વાંકાનેરના લીંબાળા ગામે પોલીસને બાતમી આપી જુગારની રેડ પડાવી હોવાનો ખાર રાખી આરોપી કુહાડી લઇને પાછળ દોડ્યો…

વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે ત્રણેક દિવસ પહેલા પોલીસે જુગાર અંગે દરોડો પાડી જુગાર રમતા અમુક શખ્સોને ઝડપી લીધા હતા, જે બાબતે પોલીસને બાતમી આપી હોવાની શંકા રાખી આ જ ગામમાં…

વાંકાનેર તાલુકાના પલાસ ગામેથી જાહેરમાં જુગાર રમતા આઠ ઝડપાયાં…

વાંકાનેર તાલુકાના પલાસ ગામ ખાતે તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન જાહેરમાં ગોળ કુંડાળું વળી જુગાર રમતા આઠ શખ્સોને રોકડ રકમ રૂ. 11,200 સાથે ઝડપી પાડી તમામ સામે જુગાર ધારાની કલમ…

error: Content is protected !!