વાંકાનેર શહેર ખાતે નાસ્તા બજારમાં તાજેતરમાં જ શરૂ થયેલ માસુમ ફાસ્ટ ફુડ(99 Tasty Hub) દ્વારા ચાઈનીઝ અને પંજાબી આઈટમો માટે ખાસ સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં જન્માષ્ટમી તહેવાર નિમિત્તે વાંકાનેર વાસીઓ માટે ખાસ લંચ તથા ડિનર માટે સ્પેશિયલ ચાઇનીઝ અને પંજાબી વાનગીઓ ઉપલબ્ધ કરવામાં આવી છે…
વાંકાનેરની સ્વાદપ્રિય જનતા માટે માસુમ ફાસ્ટ ફુડ ખાતે ખાસ એકદમ નવા ટેસ્ટ અને નવી ચાઈનીઝ તથા પંજાબી વાનગીઓ ઓર્ગેનિક તથા હાઈજીન સાથે પિરસવામાં આવી રહી છે, જેમાં જન્માષ્ટમી તહેવાર નિમિત્તે ગ્રાહકોના આરોગ્યને ધ્યાનમાં રાખી લંચ તથા ડિનર બંને માટે ખાસ નીચેની સ્પેશિયલ પંજાબી અને ચાઇનીઝ વાનગીઓ મળી રહેશે…